________________
શ્રાવક વ્રત અધિકાર
૨૦૯
મન-વચન-કાયાના યોગથી યુક્ત થાય છે માટે અર્થયોગસંયુક્ત છે. જીવ રૂપ દ્રવ્યના પાંચમા ગુણસ્થાનને પામે છે માટે દ્રવ્યગુણસ્થાનગત કહેવાય છે. (૧૩૩). सत्तहत्तरि सत्तसया सतहत्तरि सहस लक्खकोडीओ। सगवीसं कोडिसया, नव भागा सत्त पलियस्स ॥१३४॥ सप्तसप्ततिः सप्तशतानि सप्तसप्ततिः सहस्रलक्षकोट्यः । સર્વિશતિ કોટિશતાનિ નવ મા IP સતપૂજ્ય II શરૂ૪ . ૨૨૫૪ ગાથાર્થ– ૨૭ અબજ, ૭૭ ક્રોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, સો ૭૭ પલ્યોપમ તથા એક પલ્યોપમના ૯ ભાગ કરીને તેનો સાતમો ભાગ (૨૭,૭૭,૭૭,૭૭,૭૭૭૨) આટલું દેવભવનું આયુષ્ય આઠ પ્રહરનો એક પૌષધ કરવાથી બંધાય છે. તોપ | ર૭૭૭૭૭૭૭૭૭૭ (૧૩૪)
अपडिलेहिय अपमज्जियं च सिज्जाइ थंडिलाणि तहा। सम्मं च अणणुपालण ५ मइयारा पोसहे पंच ॥१३५ ॥
अप्रतिलेखिताप्रमाणितं च शय्यादीनि स्थण्डिलानि तथा। આ સીવાનનુપાત્રનતિવારી: પૌષધે પશ્ચ II શરૂ ........... સરપ
ગાથાર્થ– ૧. અપ્રતિલેખિત શવ્યાદિ, ૨. અપ્રમાર્જિત શયાદિ, ૩. અપ્રતિલેખિત અંડિલ, ૪. અપ્રમાર્જિત સ્પંડિલ, પ. સમ્યફ અનનુપાલન એ પાંચ અતિચારો પૌષધવ્રતમાં છે. વિશેષાર્થ– અપ્રતિલેખિત એટલે આંખોથી નહિ જોયેલું. અપ્રમાર્જિત એટલે રજોહરણ વગેરેથી નહિ પૂજેલું. પૌષધમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં તે વસ્તુને આંખોથી બરોબર જોવી જોઈએ. પછી રજોહરણ આદિથી પૂંજવી જોઈએ. જેથી જીવ વિરોધના ન થાય. આંખોથી જોવા છતાં ઝીણા જીવો ન દેખાય એવું બને. આથી આંખોથી જોયા પછી પૂંજવું જોઈએ. કોઈ પણ જીવ એ વસ્તુમાં હોય તો પૂંજવાથી દૂર થાય-આંખોથી જોયા વિના વસ્તુનો ઉપયોગ કરવાથી અપ્રતિલેખિત શવ્યાદિ દોષ લાગે. પૂંજ્યા વિના વસ્તુનો ઉપયોગ કરવાથી અપ્રમાર્જિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org