________________
૨૦૭.
શ્રાવક વ્રત અધિકાર तं सत्तिओ करिज्जा तवो य जो वनिओ समणधम्मे। देसावगासिएणं, जुत्तो सामाइएणं वा ॥१२८ ॥ तत् शक्त्या कुर्यात् तपश्च यद् वर्णितं श्रमणधर्मे । ફેશવાશિન યુ$: સામયિન વા || ૨૨૮...........૨૨૪૮
ગાથાર્થ– શ્રમણ ધર્મમાં જે તપનું વર્ણન કર્યું છે તે તપ દેશાવગાશિક વ્રતવાળાએ અથવા સામાયિકવ્રતવાળાએ પોતાની શક્તિ પ્રમાણે કરવો. (૧૨૮)
जो सामाइयजुत्तो, दुविहं तिविहेण होइ सो नियमा। संपइ एसोत्थ विही, कुसलस्स जहाजहं भयणा ॥१२९ ॥ यः सामायिकयुक्तो द्विविधं त्रिविधेन भवति सो नियमा। સમૃત્યેષોડત્ર વિધિ કુરાનસ્થ થાયથે પગના II ૨૨૬ IT...... ૨૨૪૨ ગાથાર્થ– જે પૌષધ દ્વિવિધ ત્રિવિધથી હોય તે પૌષધ અવશ્ય સામાયિકથી યુક્ત હોય. હમણાં પૌષધમાં આ વિધિ છે, અર્થાત્ પૌષધ વિધ-ત્રિવિધથી ગ્રહણ કરવો અને સામાયિક સહિત કરવો એવો . હમણા વિધિ છે. જે (શ્રાવકની સામાચારીમાં કે પૌષધ-સામાયિકની વિધિમાં) કુશળ હોય તેને યથાયોગ્ય ભજના છે, અર્થાત્ કુશળ શ્રાવક જે રીતે લાભ વધારે થાય તે રીતે પૌષધ કરે. (૧૨) - कंचणमणिसोवाणं, थंभसहस्सूसियं सुवण्णतलं ।
जो कारिज जिणहरं, तओ वि तवसंजमो अहिओ॥१३०॥
कञ्चनमणिसोपानं स्तम्भसहस्रोच्छ्रितं सुवर्णतलम्।। O : સાયે નિનJદંતતોગપિ તપ સંયમોધવ: | શરૂ | ૨૨૧૦
ગાથાર્થ– કાંચન (સવણ) અને ચંદ્રકાંતાદિક મણિઓના સોપાન (પગથિયાં) વાળું હજારો સ્તંભોથી ઉસ્કૃિત એટલે વિસ્તારવાળું અને ૧. પૂર્વે પૌષધ ગાથાબોળ વગેરે આગારોથી સહિત અને દ્વિવિધ-ત્રિવિધ પ્રતિજ્ઞાથી રહિત પણ લેવાતું હતું, જ્યારે સામાયિક તો આગારોથી રહિત જ અને દ્વિવિધ-ત્રિવિધ પ્રતિજ્ઞાથી સહિત જ લેવામાં આવતું હતું એ અપેક્ષાએ આ કથન છે. પણ વર્તમાનમાં તો પૌષધ અને સામાયિક એ બંને આગારોથી રહિત જ અને દ્વિવિધ-ત્રિવિધ પ્રતિજ્ઞાથી સહિત જ લેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org