________________
૧૩૩
શ્રાવક પ્રતિમા અધિકાર (કારણ કે જો ન કહે તો આજીવિકાનો અભાવ વગેરે થાય.) જો જાણતો न होय तो. नथ. तो मेम ४३. (१०८)
खुरमुंडो लोएण व, रयहरण पडिग्गहं च गिण्हित्ता। समणब्भूओ विह, मासा इक्कारसुक्कोसं ॥११० ॥ क्षुरमुण्डो लोचेन वा रजोहरणं प्रतिग्रहं च गृहीत्वा । श्रमणभूतो विहरति मासान् एकादशोत्कर्षम् ॥ ११० ॥ ........... १११५
ગાથાર્થ– અગિયારમી પ્રતિમામાં અસ્ત્રાથી કે લોચથી મસ્તક મુંડાવી રજોહરણ અને પાત્ર વગેરે સંયમનાં ઉપકરણો) લઇને સાધુ જેવો બનેલો ते (२॥म वगैरेभां) उत्कृष्टय. मागियार भास सुधी. वियरे. (११०) नियकुलनिस्साए वा, साहम्मियाण भिक्खत्थमुवहिंडे। पडिमापडिवनस्स य, दलाहि मे भिक्खमिइवयणो ॥१११॥ निजकुलनिश्रया वा सार्मिकाणां भिक्षार्थमुपहिण्डेत । प्रतिमाप्रतिपन्नस्य च देहि मे भिक्षामितिवचनः ॥ १११ ॥.......... १११६ ગાથાર્થ– પોતાના કુળની નિશ્રાથી (=પોતાના કુળોના ઘરોમાં) કે સાધર્મિકોના ઘરોમાં ભિક્ષા માટે ફરે. (ઘરમાં પ્રવેશતાં) પ્રતિમાધારી भने म मापो' मेम बोले.. (१११)
मुणिवसहीओ बहिया, वसही पुव्वुत्तज्झाणसंजुत्तो। गामंतरें विहारं, साहुव्व करिज्जमपमाओ॥११२॥
मुनिवसतितो बहिस्ताद् वसतिः पूर्वोक्तध्यानसंयुक्तः । · · नामान्तरे विहारं साधुरिव कुर्यादप्रमादः ॥ ११२ ॥ .............. १११७
ગાથાર્થ– પૂર્વોક્ત ધ્યાનથી યુક્ત તે મુનિઓની વસતિથી બહાર નિવાસ કરે, અર્થાત્ સાધુઓની સાથે ન રહે, અલગ રહે. પ્રમાદરહિત તે બીજા ગામમાં સાધુની જેમ વિહાર કરે, અર્થાત્ એક જ સ્થળે ન રહે. (११२)
ससहाओ जइ नइवि, संतरिज्जा वि तहाविहे कज्जे । भावत्थयसंजुत्तो, दव्वत्थयमित्थ नो कुज्जा ॥११३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org