________________
૧૨૯
શ્રાવક પ્રતિમા અધિકાર पोसह चउव्विहं पि य, पडिपुन्नं सम्मं सो य अणुपाले। बंधाई अइयारे, पयत्तओ वज्जईमासु ॥९६ ॥ पौषधं चतुर्विधमपि प्रतिपूर्णं सम्यक् स चानुपालयेत् । વધારીનું ગતિવારનું પ્રયતો વર્નયત્યાસુ II ૨૬ ..... ૨૦૨
ગાથાર્થ અણુવ્રતોને, ગુણવ્રતોને અને શિક્ષાવ્રતોને, અર્થાત્ બારેય વ્રતોને ધારણ કરનારને બીજી પ્રતિમા હોય. ત્રીજી પ્રતિમામાં દરરોજ સવાર-સાંજ સામાયિક કરે. ચોથી પ્રતિમામાં ચૌદશ,આઠમ, અમાસ અને પૂનમ એ દિવસોમાં ચાર પ્રકારનો સંપૂર્ણ પૌષધ સારી રીતે પાળે અને વ્રત વગેરે આ પ્રતિમાઓમાં બંધ વગેરે બાર વ્રતનાં-૬૦) અતિચારોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરે. (૯૫-૯૬). पोसहकिरियाकरणं, पव्वेसु चउसु तहा सुपरिसुद्धं । जह भवभावपसाहगमणहं तह पोसहप्पडिमा ॥९७॥ पौषधक्रियाकरणं पर्वसु चतुर्पु तथा सुपरिशुद्धम् । યથા ભવ્યાવસાધમનઘં તથા પૌષધપ્રતિમા | ૭ ૨૨૦૨
ગાથાર્થ તથા ચાર પર્વ દિવસોમાં પૌષધની ક્રિયા તે રીતે સુપરિશુદ્ધ કરવી કે જે રીતે નિર્દોષ અને ઉત્તમ ભાવોની સાધક બને. આ પૌષધપ્રતિમા છે. (૯૭)
चउदिसि काउसग्ग-प्पडिमाकरणं तु इह भवे पडिमा।
पुव्वुत्तसयलकिरियाजुत्तो वा जाव पणमासा ॥९८ ॥ ___चतुर्दिक्कायोत्सर्गप्रतिमाकरणं त्विह भवेत् प्रतिमा।
પૂર્વોત્ત યાયુpો વા યાવત્ માસાત્ II ૨૮ ૨૨૦૨
ગાથાર્થ– અષ્ટમી આદિ પર્વતિથિઓમાં સંપૂર્ણ રાત્રિ સુધી ચાર દિશાઓમાં કાયોત્સર્ગરૂપ પ્રતિમા કરવી તે પ્રતિમા કાયોત્સર્ગ પ્રતિમા છે. પૂર્વોક્ત પ્રતિમાઓની સર્વ ક્રિયાથી યુક્ત તે પાંચ માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે. (૯૮)
પર્વ સિવાયના દિવસોમાં આ પ્રતિમા ન હોય. તેથી એ દિવસોમાં શું કરે છે. કહે છે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org