________________
સમયસાર : આત્મખ્યાતિ
એમ જે જિનોએ કહ્યું છે, તે હું માનું છું છે કે અન્યાશ્રયી (પરાશ્રયી) નિખિલ પણ જ ત્યાાવાયો છે, તે પછી સમ્યક નિશ્ચયને એકને જ નિષ્કપપણે આક્રમીને સંતો શુદ્ધજ્ઞાનઘન એવા નિજ મહિમનમાં (મહિમામાં) ધૃતિ (ધારણા) કેમ નથી બાંધતા?' - શ્રી અમૃતચંદ્રજી અન-અવકાશ એવું આત્મ સ્વરૂપ વર્તે છે જેમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી.' - શ્રીમદ્
રાજચંદ્રજી, (અ. ૩૯) ૪૫૩. સમયસાર ગાથા-૨૭૨ ૪પ૩-૪૫૫
“એમ વ્યવહાર નય નિશ્ચય નથી પ્રતિષિદ્ધ જાણ ! પુનઃ નિશ્ચયનયાશ્રિત મુનિઓ નિર્વાણ પામે છે.” - શ્રી કુંદકુંદાચાર્યજી આત્માશ્રિત નિશ્ચય નય : પરાશ્રિત વ્યવહારનય નિશ્ચય નય સાધકતમપણાને લીધે ઉપાર” “સમસ્ત અધ્યવસાનને બંધપણાએ કરીને મુમુક્ષુને પ્રતિષેધતા વ્યવહાર નય જ પ્રતિષિદ્ધ છે. તેના પરાશ્રિતપણાનો અવિશેષ છે માટે, અને આ પ્રતિષેધ્ય જ છે.' આત્માશ્રિત નિશ્ચયનય આશ્રિતોનું જ મુચ્યમાનપણું છે માટે, અને પરાશ્રિત વ્યવહારનું એકાંતથી અમુમાન અભવ્યથી પણ આશ્રીયમાનપણું છે માટે.” પંચ મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર અભવ્ય પણ કરે, તથાપિ તે નિશ્ચય અચારિત્ર અજ્ઞાની મિથ્યાષ્ટિ જ છે - નિશ્ચય ચારિત્રની હેતુભૂત જ્ઞાન શ્રદ્ધાના શૂન્યપણાને લીધે “સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. ઈ. - શ્રીમદ્
રાજચંદ્ર, અં. ૭૬૭. ૪૫૮. સમયસાર ગાથા-૨૭૪ ૪૫૮-૪૬૦
પ્રથમ તો મોક્ષને જ અભવ્ય શ્રદ્ધતો નથી, શુદ્ધજ્ઞાનમય આત્મજ્ઞાન શૂન્યપણાને
લીધે. તેથી જ્ઞાનને પણ તે શ્રદ્ધતો નથી. “અને જ્ઞાનને અશ્રદ્ધતો તે આચારાદિ એકાદશ અંગ શ્રત અધ્યયન કરતો છતાં શ્રુત અધ્યયનના ગુણના અભાવને લીધે જ્ઞાની ન હોય. તે ખરેખર ! શ્રુત અધ્યનનો ગુણ છે જે વિવિક્ત વસ્તુભૂત જ્ઞાનમ આત્માનું જ્ઞાન.' ઈ. 'पाठो प्ण करेदि गुणं करेदि ज्ञाणं असद्दहंतस्स ના તુ !' - શ્રી કુંદકુંદાચાર્યજી સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાના આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી.' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૫૬૯ અત્રે “પાઠ ગુણ કરતો નથી” એ શ્રી કુંદકુંદાચાર્યજીના માર્મિક વચનતંકારનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય શ્રી હરિભદ્રાચાર્યજીએ ઉદ્ઘોષણા કરી છે - “અને આને (શ્રુતને) મહામિથ્યાદેષ્ટિ યથાવત અવબોધતો નથી - તદ્ભાવના આચ્છાદનને લીધે, કાવ્ય ભાવને અહૃદયની જેમ. ** એટલા માટે જ મહામિથ્યાષ્ટિની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે, તેના ફલ અભાવને લીધે, અભવ્યને ચિન્તામણિ પ્રાપ્તિવત્. ** આ ઋત અભવ્યોથી પણ અનેકવાર પ્રાપ્ત કરાયું છે - વચન પ્રામાણ્યને લીધે ઈ. - (શ્રી લલિત વિસ્તરા) (જુઓ : ડૉ. ભગવાનદાસ કૃત “ચિહેમ વિશોધિની
ટીકા). ૪૬૧. સમયસાર ગાથા-૨૭૫ ૪૬૧-૪૬૪
તે (અભવ્ય) ભોગ નિમિત્ત ધર્મને સહે છે, પ્રતીતે છે, રોચે છે, તથા પુનઃ ફરસે છે, પણ કર્મક્ષયનિમિત્તને નહિ.” - (શ્રી કુંદકુંદાચાર્યજી) અભવ્ય ખરેખર ! નિત્ય કર્મફલ ચેતના રૂપ વસ્તુ શ્રદ્ધત્ત, નિત્ય જ્ઞાન ચેતના માત્ર શ્રદ્ધતો નથી - નિત્ય જ ભેદ વિજ્ઞાનના અનપણાને લીધે, તેથી તે કર્મમોક્ષ નિમિત્ત જ્ઞાનમાત્ર ભૂતાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. - (ભોગનિમિત્તે શુભકર્મ અભૂતાથ). “તેથી જ અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન