________________
સમયસાર : આત્મખ્યાતિ
પર જીવોને હું દુઃખિઆ અને સુખિઆ કરૂં ૪૨૩. સમયસાર ગાથા-૨૪૯
છું, એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે : જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદૅષ્ટિ : જેને છે નહિ તે જ્ઞાનિપણાને લીધે સમ્યગ્ ષ્ટિ
૪૧૪. સમયસારગાથા-૨૫૪-૨૫૬ ૪૧૪-૪૧૫
સુખ-દુઃખ નિશ્ચયે જીવોના સ્વ કર્મોદયથી જ છે ઃ સ્વ કર્મ અન્યથી અન્યને દેવું શક્ય નથી.
અન્ય અન્યના સુખ-દુઃખ કરે નહિ, એથી સુખિત દુ:ખિત હું કરૂં છું અને સુખિત દુઃખિત હું કરાઉં છું, એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન
૪૧૬. સમયસાર કલશ
૪૧૬-૪૧૭
મરણ-જીવિત-દુઃખ-સુખ એ સર્વ સદૈવ નિયતપણે ‘સ્વકીય' કર્મ ઉદય થકી જ હોય છે.
પર પરના મરણ-જીવિત-દુ:ખ-સૌખ્ય કરે એ
અજ્ઞાન ૪૧૮-૪૧૯
આ અજ્ઞાનને પામીને જેઓ પર થકી પરના મરણ-જીવિત-દુઃખ સૌખ્ય દેખે છે, તે ‘અહંકૃતિ' રસથી કર્મ કરવા ઈચ્છતા મિથ્યાર્દષ્ટિઓ ‘આત્મહનો' આત્મઘાતિઓ હોય છે.
મિથ્યાદષ્ટિઓ આત્મઘાતી : શુદ્ધ આત્મસ્વભાવનો ઘાત કરનારા આત્મઘાતી પોતે પોતાનો ઘાત કરનારા ૪૨૦, સમયસારગાથા-૨૫૭-૨૫૮ ૪૨૦-૪૨૧
જે મરે છે વા જીવે છે, દુઃખિત અને સુખિત હોય છે, તે નિશ્ચયે કર્મોદયથી જ : તે આ મરાયો, આ જીવાડાયો, આ દુઃખીઓ કરાયો, આ સુખીઓ કરાયો, એમ દેખતો મિથ્યાદ્દષ્ટિ
૪૧૮. સમયસાર કલશ-૧૬૯
૪૨૨. સમયસાર કલશ-૧૭૦
૪૨૨
આ અજ્ઞાનાત્મ અધ્યવસાય એનો દેખાય છે, તે જ આ મિથ્યાધૈષ્ટિને વિપર્યયને લીધે બંધહેતુ દેખાય
છે.
૨૨
૪૨૩
૫૨ જીવોને હું હિંસુ, હું નથી હિંસતો, હું દુ:ખાવું છું, હું સુખાવું છું, એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદૃષ્ટિનો છે, તે જ સ્વયં રાગાદિ રૂપપણાને લીધે શુભાશુભ બંધનો હેતુ.
૪૨૪. સમયસારગાથા-૨૬૦-૨૬૧ ૪૨૪-૪૨૫
મિથ્યાદ્દષ્ટિનો જે જ આ અજ્ઞાનજન્મા અધ્યવસાય તે જ બંધહેતુ, એમ અવધારવું.
પુણ્ય-પાપપણાએ કરીને બંધ દ્વિત્વના લીધે તદ્ દ્વિત્વ હેતુત્વાંતર અન્વેષવું યોગ્ય નથી. દ્વિધા શુભાશુભ અહંકારરસ નિર્ભરતાએ કરીને પુણ્ય-પાપ બન્નેયના બંધહેતુપણાનો અવિરોધ
૪૨-૪૨૭
પર જીવોનો સ્વ કર્મોદય વૈચિત્ર્ય વશથી પ્રાણવ્યાપરોપ કવચિત્ હો, કદાચિત્ હો, જે જ આ હું ‘હિંસુ છું' એવો અહંકાર રસનિર્ભર ‘હિંસામાં' અધ્યવસાય, તે જ નિશ્ચયથી તેનો બંધહેતુ નિશ્ચયથી પરભાવનું પ્રાણ વ્યાપોપનું પરથી કરવાનું અશક્યપણું
૪૨૬. સમયસાર ગાથા-૨૬૨
૪૨૮. સમયસારગાથા-૨૬૩-૨૬૪૪૨૮-૪૨૯ હિંસામાં અધ્યવસાય કરાય છે, તેમજ અસત્યાદિમાં જે કરાય છે, તે સર્વ પણ કેવલ જ પાપબંધહેતુ : તેમજ જે સત્યાદિમાં કરાય છે, તે સર્વ પણ કેવલ જ પુણ્ય બંધહેતુ
૪૩૦. સમયસાર ગાથા-૨૬૫
૪૩૦-૪૩૧
અધ્યવસાન જ બંધહેતુ નહિ કે બાહ્ય વસ્તુ, તેનું (બાહ્ય વસ્તુનું) બંધહેતુ અધ્યવસાનના હેતુપણાથી જ ચરિતાર્થપણું છે માટે
-
બાહ્ય વસ્તુને અનાશ્રીને પણ અધ્યવસાન આત્માને (પોતાને) પામતું નથી.