Book Title: Pruthvino Itihas
Author(s): Yashwant Gulabbhai Nayak
Publisher: Farbas Gujarati Sabha
View full book text
________________
(૧૫) ગુજરાતના એતિહાસિક ઉત્કીર્ણ લેખે, (“હિસ્ટોરીકલ ઈસ્ક્રીપ્શન ઓફ ગુજરાત” ભાગ ૧ ) (અશોકથી ગુર્જર વંશ પર્યન્ત) પાકું પૂઠું. રોયલ ૪ પેજી ૪૦૦થી વધુ પાનાં સરસ ટકાઉ કાગળ, મુ. રૂ. ૪-૮-૦.
(૧૬) મહાભારતઃ પ્રાચીન અનુવાદ-ભાગ ૧લે હરિદાસનું આદિપર્વ અને વિષ્ણુદાસનું સભાપર્વ, ઉપોદઘાત અને ટીકા સાથે, મુ. રૂ. ૧-૪-૦.
(૧૭) ગુજરાતના કેટલાએક એતિહાસિક પ્રસંગે તથા વાર્તાઓ વા. ગુજરાતી રાસમાળાઃ સંગ્રહ કરનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ. મૂ. . ૦-૧૨-૦.
(૧૮) ચતુર્વિશતિપ્રબંધ (૧૨મા સરકૃત પુસ્તકને સરળ ગુજરાતી અનુવાદ), ટીકા અને ઉપોદઘાત, મૂ. રૂ. ૧. ' (૧૯) પંચદંડ (નરપતિકૃત સં. ૧૫૪૦ ) ટીકા અને ઉપોદઘાત મૂ. ૨. ૦-૧૨-૦.
(૨૦) મહાભારત ભાગ રજે પ્રાચીન આખ્યાન (આરણ્યક પર્વ નાકરકૃત) ટીકા અને ઉદ્દઘાત મૂ. ૩ ૧.
(૨૧) પ્રબંધચિંતામણિ (૧૩માં સંસ્કૃત પુસ્તકને ગુજરાતી અનુવાદ) ટીકા અને ઉદ્દઘાત મૂ. રૂ. ૧.
(૨૨) રૂપસુન્દરકથા (પ્રાચીન છંદોબદ્ધ શૃંગારકાવ્ય) ટીકા અને ઉપઘાત મૂ. ૩. ૦૮-૦.
(૨૩) રાજ્યરંગ ભાગ ૨ જે-જગતને ઇતિહાસ, નિરૂપક કવિ નર્મદાશંકર લાલશંકર દવે, નર્મગદ્ય પછીને ગ્રંથ મૂ. ૦-૧૨-૦.
(૨૪) બુદ્ધિપૂર્વક વ્યાખ્યાનમાળા (બુદ્ધિવર્ધક સભાની તવારીખ, અને ૧૯૩૪નાં બે વ્યાખ્યાન, ૧ ગુજરાતના સિક્કાઓ વિષે અને ૨ વિજ્ઞાન વિષે ડારવિનામત) વગેરે-(સચિત્ર) . ૦-૬-૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 140