Book Title: Pruthvino Itihas Author(s): Yashwant Gulabbhai Nayak Publisher: Farbas Gujarati Sabha View full book textPage 8
________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓ–ને ઈનામ માટે તેમ પુસ્તકાલયોના સંગ્રહ માટે અડધી કિમતની ગોઠવણ શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનિસિપલ અને લોકલ બોડૅનાં કેળવણું ખાતાં અભ્યાસ તથા વાચન દ્વારા તથા ઈનામો દ્વારા, તેમજ તેમની નિશાળે તથા સાર્વજનિક લાઈબ્રેરીઓ દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રચાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી ઓછા ખર્ચ કરી શકે તે માટે એ સહુ સંસ્થાઓને પિતાનાં નીચે જણાવેલાં પુસ્તકે (૧-૨ રાસમાળા ભાગ ૧-૨, તથા ૨૬ ગુ. એ. ઉ. લેખ સંગ્રહ ભાગ ૨, એ ત્રણ સિવાય ૧૨ ટકાના કમીશનથી મળશે.) અર્ધી કિસ્મતે વેચાતાં આપવાની અનુકૂળતા કરી છે. આ બાબત પત્રવ્યવહાર કરવાનું ઠે. અંબાલાલ બુ. જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી. ફા. ગુ. સભા ૩૬૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભા મંદિર, કોંગ્રેસ હાઉસ નજીક, વિઠ્ઠલભાઈ રેડ, મુંબઈ નં. ૪. સૂચનાઃ સભાએ પડતર કિમ્મતે પુસ્તક વેચવાને નિયમ રાખ્યો હેવાથી મૂળ કિસ્મત વ્યાજબી કરતાં ઓછી રાખેલી છે. (૧–૨) રાસમાળા, ભાગ ૧-૨, કિર્લોક ફાર્બસ, ભાષાન્તર દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવે. તૃતીય સચિત્ર આવૃત્તિ. સોનેરી ચિત્રો અને અક્ષરવાળું પૂઠું દરેકનું મૂ. રૂા. ૫-૮-૦. (૪) માર્કસ ઓરેલિયસ એની નસના સુવિચાર-સમાન સંસ્કૃત સુભાષિતો સાથે મૂ. રૂ. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 140