________________
સંતો અને મહાત્માઓના વચનામૃત
“ચાકર રહસું, બાગ લગાસું, નિત ઉઠ દરસન પાસું, વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસું, મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ! ચાકર રાખોજી.”
–ભક્તકવયિત્રી મીરાબાઈ
“વિશ્વાસ, વિશ્વાસ, આપણા પોતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે.”
–સ્વામી વિવેકાનંદ
“વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઈકોતેર તાર્યા રે.”
–ભક્તકવિશ્રી નરસિંહ મહેતા
“કામી ક્રોધી લાલચી, ઇનસે ભક્તિ ન હોય; ભક્તિ કરે કોઈ શૂરમા, જાતિ બરન કુલ ખોય.”
–સંત કબીરદાસજી
ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.”
–શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૨૫૦
VII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org