SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંતો અને મહાત્માઓના વચનામૃત “ચાકર રહસું, બાગ લગાસું, નિત ઉઠ દરસન પાસું, વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસું, મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ! ચાકર રાખોજી.” –ભક્તકવયિત્રી મીરાબાઈ “વિશ્વાસ, વિશ્વાસ, આપણા પોતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે.” –સ્વામી વિવેકાનંદ “વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઈકોતેર તાર્યા રે.” –ભક્તકવિશ્રી નરસિંહ મહેતા “કામી ક્રોધી લાલચી, ઇનસે ભક્તિ ન હોય; ભક્તિ કરે કોઈ શૂરમા, જાતિ બરન કુલ ખોય.” –સંત કબીરદાસજી ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.” –શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૨૫૦ VII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy