Book Title: Prarthana
Author(s): Atmanandji Maharaj
Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું । સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું | બ્રહ્મ મજદ્ તું, યહવ શક્તિ તું, ઇશુ-પિતા પ્રભુ તું। રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું વાસુદેવ ગો, વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું । અદ્વિતીય તું, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તું | ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોતમ ગુરુ તું । સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું | અબ હોઉં ભવભવ સ્વામી મેરે, મૈં સદા સેવક રહો; કર જોડી યોં વરદાન માંગ્યું, મોક્ષફલ જાવત લહીં. * Jain Education International કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. * નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. * સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 152