________________
ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું । સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું | બ્રહ્મ મજદ્ તું, યહવ શક્તિ તું, ઇશુ-પિતા પ્રભુ તું। રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું વાસુદેવ ગો, વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું । અદ્વિતીય તું, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તું | ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોતમ ગુરુ તું । સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું |
અબ હોઉં ભવભવ સ્વામી મેરે, મૈં સદા સેવક રહો; કર જોડી યોં વરદાન માંગ્યું, મોક્ષફલ જાવત લહીં. *
Jain Education International
કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. *
નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. * સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
For Private & Personal Use Only
www.jainelibrary.org