________________
કેટલીક સર્વમાન્ય પ્રાર્થનાઓ
અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો, તુજ દરશના દાન દઈ જા.
*
હે પ્રભો આનંદદાતા શાન હમકો દીજિયે, શીઘ્ર સારે દુર્ગુણોંકો, દૂર હમસે કીજિયે; લીજિયે હમકો શરણમેં, હમ સદાચારી બને, બ્રહ્મચારી, ધર્મરક્ષક, વીર વ્રતધારી બને. પ્રેમસે હમ ગુરુજનોંકી, નિત્ય હી સેવા કરે, સત્ય બોલે, જૂઠ ત્યાગે, મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે, ભૂલ કર ભી ના કરે, દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે. *
હે નાથ ! ગ્રહી અમ હાથ, રહીને સાથ માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં, પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ અસત્ આચરતાં ગણી, નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય પાપ અધર્મ ન ગમે, સ્વરૂપ એ સમજાવજો.
*
Jain Education International
IV
For Private & Personal Use Only
www.jainelibrary.org