________________
પર્યુષણ અષ્ટાદ્ધિ વ્યાખ્યાન
III
ડાહ્યા માણસોએ પ્રયત્ન પૂર્વક પ્રાણીઓને વધ તજ જોઈએ !
વળી તે મારી આજ્ઞા ત્રોડી છે, તે એવું ન વિચાયુકે રાજાની આજ્ઞાને ભંગ રાજાઓના અશસ્ત્રવિધ સ્વરૂપ જ છે. કહ્યું છે કે
રાજાઓની આજ્ઞાને ભંગ, ગુરુઓના માનને ભંગ અને બ્રાહ્મણની આજીવિકાને ભંગ એ ત્રણ શસ્ત્રવિનાના વધ કહેવાય છે. ના
જી માટે ગુસ્સે થયો છતે પણ હું તને કેમ મારું ? તેથી તે જેમ જુના સર્વસ્વરૂપ તેનું જીવન હરી લીધું તેમ તારૂ સધન ખર્ચન કે જૂના પુણ્યાથે આ નગરમાં “ચૂકા વિહાર” નામે જિનાલય કરાવી દે, જે જિનાલયને જોઈને. ફરી કઈ હિંસા ન કરે.
એ શિવભકતે રાજાની આજ્ઞાથી પોતાનું સત્ર ધન ખર્ચાને “યુકા વિહાર” નામે જિનાલય બંધાવી દીધું. ત્યારથી માંડીને કોઈપણ વ્યક્તિ એકાંતમાં પણ નાના જીવની પણ હિંસા કરત ને હતો. મૃગલા વિગેરે પશુઓ પણ હિંસક માણસેની સમીપમાં નિર્ભયતાથી ફરવા લાગ્યા.
હવે નવરાત્રના દિવસોમાં કમારપાલરાજાની ગોત્રદેવીના પૂજારીઓ રાજા કુમારપાલ પાસે આવીને કહેવા લાગ્યા કે, સ્વામી ! કટેશ્વરી પ્રમુખ તમારી ગોત્રદેવીઓને દરવર્ષે સાતમ, આઠમ, નામ એTI
Jain Education international
For Persona & Private Use Only
www.jainelibrary.org