Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 103
________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન / ૯૮ શેરી પાછી આપી જતા. પછી તેણે તે પાંચશેરીને દરિયામાં નાખી દીધી. તે દરિયામાં તેને એક માછલું ગળી ગયું. તે માછલું માછીમારના હાથમાં આવતાં તેને ચીયું તે તેમાંથી પાંચશેરી નીકળી, અને તેના ઉપર શેઠનું નામ હોવાથી માછીમારે પણ પાંચશેરી હેલાશાહને પાછી આપી ગયા. એ જોઈ હેલાશાહને નીતિ ઉપર અત્યંત શ્રદ્ધા થઈ ગઇ, શેઠની આ વાત જનતામાં પસરવા માંડી અને ઘણા લોકે નીતિથી વરતવા લાગ્યા. સમુદ્રમાં વહાણ ચલાવનારાઓ પણ હેલાશા ફેલાશા એમ જપતા થઈ ગયા, તેથી તે લોકો પણ અનેક આપત્તિઓમાંથી બચવા લાગ્યા. આ હેલાશાહનું વૃત્તાન્ત સાંભળી કેઈએ પણ અનીતિ કરવી નહીં પણ નીતિમાન બનવું. એ રીતે નીતિથી ધનપાર્જન કરવું. એ કતવ્ય કહ્યું, આદિ શબ્દથી બીજા કતવ્ય પણ નીતિ-પ્રામાણિકતાથી કરવા. કેઈપણ કતવ્યમાં અનીતિ-અપ્રામાણિકતાથી વર્તવું નહીં. વળી આદિ શબ્દથી અહિં કહેલા કત ઉપરાંત જે જે કર્તવ્ય જિનાજ્ઞા પ્રમાણેના મોક્ષ દેનારા છે તે બધાને તારક બુદ્ધિથી જીવનમાં આચરવા સતત ઉદ્યમશીલ બનવું. A આ રીતે અહિ જિનાર્ચા–ગુરુભક્તિ-સુશાસ્ત્રશ્રવણ વિગેરે કરવા યોગ્ય કતની સંક્ષેપથી વ્યાખ્યા કરી. આ વ્યાખ્યા આજ ગ્રંથના કર્તાએ વિરચિત ચાતુર્માસિક વ્યાખ્યાનને આધારે ત્યાં એ કતમાંના જેટલા કર્તવ્ય કહ્યા છે તેટલા કર્તવ્યોની કરી છે, તે સિવાયના કર્તવ્યોની Jan Edcontematon For Personal Private Lise Only www.janeibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132