________________
પ ત્રણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
॥ ૧૦૫
તેજ રીતે શ્રી સિદ્ધચક્ર, જ્ઞાનપ’ચમી, મૌન એકાદશી, પાષ દસમી, રાહિણી વિગેરે જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના માટેના વિવિધ પ્રકારના તપા કરીને દરવર્ષે શક્તિપ્રમાણે એક પનુ પણ ઉજમણું શ્રુતસ`પ્રદાયવિધિ પ્રમાણે કરવુ જોઇએ, શાસ્ત્રજ્ઞાએ કહ્યુ છે કે,
જેમ દેાહલા પૂરવાથી વૃક્ષ અને ષસ ભાજનથી શરીર વિશેષ શાભાને પામે છે, તેમ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના ઉજમણાથી જ તપ પણ વિશેષ શાભાને પામે છે. uu
મનુષ્યાને ઉજમણાથી લક્ષ્મી કૃતાં થાય છે, તપ સફલ થાય છે, ઉચ્ચપ્રકારનુ` યાન પ્રાપ્ત થાય છે, જનતાને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાના લાભ મળે છે, જિનેશ્વરદેવની ભક્તિ થાય છે, અને અનુક્રમે મેાક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય છે, ઉજમણાથી આવા ગુણા થાય છે.
તેજ રીતે દર વર્ષે એકવાર પણ તીથ પ્રભાવના-શાસનપ્રભાવના કરવી જોઇએ. તે તીથ પ્રભાવના રથયાત્રા મહામહાત્સવથી તથા વ્યાખ્યાન માટે કલ્પસૂત્ર વિગેરે સૂત્રોને મેાટા મહાત્સવ પૂર્ણાંક ગુરુમહારાજને આપવા વડે તેમજ ગુરુમહારાજેના નગરપ્રવેશ વિગેરે મહામહેાત્સવથી કરવી જોઇએ,
તેજ રીતે દર વર્ષ” એકવાર પણ ગુરુમહારાજના સાગ મળે છતે ગુરુમહારાજ પાસેથી આલાયણા લેવી જોઇએ. તે આલેાયણા “કાઇએ અમુક પાપ કરેલ હોય તે તેને શુ' આલેાયણા આવે ? એવી રીતે ખીજાની વાત કરીને લક્ષ્મણાસાધ્વીજીની પેઠે ન લેવી જોઇએ, તેમ કરવાથી
૨૭
Jain Education International
For Personal & Private Use Only
1120411
www.jalhaibrary.cg