Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 121
________________ પર્યુષણ અષ્ટાદ્ધિ | વ્યાખ્યાન શરીરને પોષણ આપી સંયમ અને તપથી આત્માની પવિત્રતા વધારવી તે. અકિંચન ધમ-પરિ. ગ્રહ અને મૂચ્છરહિત બનવું તે. બ્રહલચય ધમ મન, વચન અને કાયાથી મૈથુન સેવવું નહી, સેવાવવું નહી અને સેવતા પ્રત્યે અનુમોદવું નહી. એ નવ પ્રકારે ઔદારિક શરીર સંબંધી તથા એ નવ પ્રકારે વૈક્રિય શરીર સંબંધી એમ અઢાર પ્રકારે મૈથુન ત્યાગ કરીને બ્રહ્મચર્ય પાળવું તે. આ દશ પ્રકારના યતિધમને જિનાજ્ઞા પ્રમાણે પાળવાથી આત્મા પરમાત્મા બને છે. તે આત્મન ! તું જે એ દશ પ્રકારના યતિધર્મને જિનાજ્ઞા પ્રમાણે પાળતો થાય તે કેવું સારું ? - સંવરતવમાં બાર પ્રકારની ભાવનાઓ આ પ્રમાણે કહેલ છે. ૧ અનિત્ય, ૨ અશરણું, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, ૮ સંવર ૯ નિજરા, ૧૦ લોકસ્વરૂ૫, ૧૧ બોધિદુલભ, ૧૨ ધમભાવના આ બાર ભાવનાનું સ્વરૂપ આગળ કહેલ છે તે પ્રમાણે જાણવું. કેઈપણ જીવ આ બાર ભાવનાને જિનાજ્ઞા પ્રમાણે ભાવ થઈ જાય તે એ જીવની શીઘ્રતાથી ! મુક્તિ થઈ જાય તેથી હે આત્મન ! તું જિનાજ્ઞા પ્રમાણે આ બાર ભાવનાઓને સતત ભાવતે થઈ જાય તે તારે તરત નિસ્તાર થઈ જાય. સંવરતવમાં પાંચ પ્રકારના ચારિત્ર આ પ્રમાણે કહેલા છે. (૧) સામાયિક ચારિત્ર- આ ચારિત્રમાં સમ્યગજ્ઞાન-દશન-ચારિત્રનો લાભ થાય, સર્વ પાપ ન કરવાની પ્રતિજ્ઞા લઈ તે રીતે ૧૬ || Jan E n In For Personal Private Lise Only brary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132