Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 120
________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૧૧૫ ચલિત કરવા માટે મનુષ્ય દેવાદિના પ્રયત્ન થાય, કષ્ટ થાય છતાં સમ્યકત્વથી ચલિત ન થવું, અન્ય ધર્મના દેવ, ગુર, ધમના ગમે તેવા આડંબરે નજરે જોયા છતાં સાચા તારક તરીકે જિનેશ્વરદેવ, જૈનગુરુ અને જૈનધર્મને જ માનવા, એ બાબતમાં ચલિત ન થવું. એ પ્રમાણેના આ બાવીશ પરિષહ સમભાવે સહન કરતાં આત્મા પરમાત્મપદને પામે છે. હે જી જીવ! જિનાજ્ઞા પ્રમાણેના આ બાવીશ પરિષહેને તું સમભાવે સહન કરે તે કેવું સારું? સંવરતવમાં દશ પ્રકારને યતિધમ આ પ્રમાણે કહેલ છે. ક્ષમાધમ-કેઇપણ સંગમાં ક્રોધ ન કરતાં ક્ષમા કરવી તે. માદવ ધમ-કેઈપણ સંયોગોમાં માન ન કરતાં મૃદુતા-નમ્રતા રાખવી તે. આજવ ધમ-કઈપણ પ્રસંગમાં માયા-પ્રપંચ ન કરતાં સરલતા રાખવી તે. મુક્તિધર્મ-સંસારવધક કઈ પણ વસ્તુઓ કે સંબંધનો લેભ ન રાખતાં નિર્લોભતા રાખવી તે. તપધમ– બાહ્યાભંતર તપ કર, ઇચ્છાનો નિરોધ કરવો તે. સંયમ ધમ હિંસા, મૃષા ચોરી, મૈથુન અને પરિગ્રહથી વિરમી જવું, સ્પશેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયોને નિગ્રહ કર. કોધ, માન, માયા, લોભ એ ચાર કષાયને તવા, અને મનદંડ, વચન દંડ, કાયદંડ એ ત્રણ દંડથી વિરમવું એ રીતે સત્તર પ્રકારના સંયમને પાળવું તે. સત્ય | ધમ-સત્ય બોલવું તે, શૌચધમ–બેંતાલીશ દેષ રહિત ભાત-પાણી પા૫ રહિત કહેવાય તેનાથી ૧૧૫ Jan Edone For Persona Private Use Only hebrar og

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132