Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 131
________________ છે. હાલમાં અચલગચ્છાધિપતિ આચાર્ય શ્રી ગુણસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબે કચ્છ દેશમાં | પષણ ઐ રહેલા નલીનપુર (નલીયા)માં બિરાજમાન ભગવાન શ્રી ચંદ્રપ્રભસ્વામિની મહેરબાનીથી રચેલ શ્રી ની અષ્ટાદ્ધિક | પયુષણ સત્યવછાણિક વ્યાખ્યાન વિ. સં. ૨૦૦૧ ના આસો માસની શુદિ સાતમના શુભ દિવસે વ્યાખ્યાન| સંપૂર્ણપણાને પામેલ છે. વિ. સં. ૨૦૦૧ માં રચેલ સંત ગ્રંથનું આ ભાષાંતર શિષ્યાદિની વિનતિથી કચ્છ-માંડવી તાલુકાના પિતાની જન્મભૂમિ દેઢીયાગામમાં વિ. સં. ૨૦૨૦ના ચાતુર્માસમાં યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનની કૃપાથી ગ્રંથકારે પોતે જ કરેલ છે. # ૧૨૬ (ઈતિ શ્રી પર્યુષણસત્યાદ્ધિક વ્યાખ્યાન ભાષાંતર સમાપ્ત ] i For Personal Private Use Only Jain Education brary.org on

Loading...

Page Navigation
1 ... 129 130 131 132