Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 130
________________ પર્યપણ અષ્ટાહિક વ્યાખ્યાન ht૧૨૫ આનંદથી કરે છે, તેઓ શીઘ્રતાથી મોક્ષમંદિરમાં જાય છે. ૧ છે આ રીતે પયુષણ સત્યષ્ટાલિક વ્યાખ્યાન સાંભળીને, હે ભવિજને ! સંસારના શેના નાશ માટે શ્રી પિયુષણ સત્ય સેવવામાં–આરાધવામાં સતત ઉદ્યમ કરે છે ૨ શ્રી ચંદ્રપ્રભ પ્રભ. શ્રી શાંતિનાથ પ્રભુ વિગેરે તીર્થંકરના અનેક જિનમંદિરાથી શોભતા તથા એઠિઓ-ધનાઢયોની મેડીઓ અને મહેલોથી શોભતા એવા નલીનપુરમાં એટલે કચ્છ અબડાસામાં રહેલા નળીયા ગામમાં વિક્રમ સંવત બે હજાર એકમાં આસો માસની શુકલ સાતમના દિવસે સ્વપર કલ્યાણ માટે પર્વાધિરાજ પવની વ્યાખ્યા મુનિમંડલના ઉપરી એવા દાદા સાહેબ શ્રી ગૌતમ સાગરજી મહારાજ સાહેબની શુભ આજ્ઞાથી શ્રી નીતિસાગરજી મહારાજ સાહેબના શિષ્ય ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિએ (હાલના અચલગચ્છાધિપતિ તીથ પ્રભાવક આચાર્યદેવશ્રી ગુણ- | સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે) કરી છે, જે ૪ છે પ્રમાદવશ થયેલા એવા મેં આ ગ્રંથ-રચનામાં જે કઈ ખલના-ભલે કરી હોય એ ભલેનું વિદ્વાનોએ સંશોધન કરવું, અને ક્ષમાતત્પર એવા તેઓએ મને ક્ષમા આપવી. પા ઇતિશ્રી વિધિપક્ષ અચલગચ્છ મુનિમંડલ અગ્રેસર, શ્રેષ્ઠ ચારિત્રવાળાતપરૂપ ધનવાળા એવા દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજીના શિષ્ય શાન્તમૂર્તિ શ્રી નીતિસાગરજી મુનિમહારાજના શિષ્ય ઉપાધ્યાય | | ૧૨૫TI. Jain Education a l For Personal & Private Use Only www.ainel brary og

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132