Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 125
________________ | પુનરાવર્તન કરવું, કરાવવું તેમજ પિતાના આત્માને તથા જગતના છને એ શાસ્ત્રને ઉપદેશ આપે તે. અષ્ટાહિક | (૫) ધ્યાનતપઆતધ્યાન-રૌદ્રધ્યાનને ત્યાગ કરી ધમ ધ્યાન અને શુકલધ્યાનમાં ચિત્તને સ્થિર વ્યાખ્યાન કરવું તે. (૬) ઉત્સગ તપ-જિનાજ્ઞા પ્રમાણે મન-વચન-કાયાના યોગોને શુભકાર્યોમાં સ્થાપવા, અશુભ કાર્યોનો ત્યાગ કર કરાવ, શરીર, ક્રિયા, ઉપધિ, દેષિત આહારપાણી તથા વિષય-કષાય-રાગ -દ્વેષાદિને ત્યાગ કરે છે. એ છ અત્યંતરતપના ભેદ જાણવા. એ બાર પ્રકારે તપ કરવાથી, RJ કમનિર્જરા થાય છે. કમનિજા થવાથી આત્મા પિતાના શુદ્ધસ્વરૂપને એટલે કે પરમાત્મપદને | | પામે છે. હે જીવ! તું આ નિજરાતત્વના બાર ભેદ સ્વરૂપ-બાર પ્રકારના તપની વિશિષ્ટ આરાધના કરી શાશ્વત મોક્ષસુખને પ્રાપ્ત કર. (૯) ક્ષતત્વ-આ મોક્ષતત્વના નવ પ્રકાર કહ્યા છે. (૧) સત્યદપ્રરૂપણા-આ જગતમાં બીજા છે. શબ્દના જોડાણ વિનાને મેક્ષ શબ્દ છે, તેથી ચૌદ રાજલકના અગ્રભાગે લ છે જ, આકાશના | પુષ્પ હોતા જ નથી તેમ મેક્ષ નથી એમ માનવું નહીં. (૨) દ્રવ્યપ્રમાણ-દ્રવ્યપ્રમાણથી અનંતા છ સિદ્ધપરમાત્મા થઈ મેક્ષમાં બિરાજે છે. in Education For Personal Private Use Only

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132