________________
અાહિક વ્યાખ્યાન / ૧૮
આ રીતે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિષહ, દશ પ્રકારને યતિધમ, બાર ભાવના RJ અને પાંચ ચારિત્ર એ સંવરક્તવના સત્તાવન પ્રકાર તારા જીવનમાં વણી લઇ હે જીવ! તું સર્વ દુઃખથી મુક્ત થા.
(૮) નિજરાતત્વ-કર્મોન નિકરી નાખવા તે નિજરાતત્વ કહેવાય. કમનિર્જરા બાર પ્રકારના તપથી થાય છે તેથી તપના બાર પ્રકારને જ નિજરાતત્વના બાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે :
અણસણતપ-ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવારૂપ, ઉપવાસ, આયંબીલ, નાવી, એકાસણુ, બેસણુ, રાત્રિભોજનત્યાગ, તથા બે ઘડી. ચાર ઘડીછઘડી વગેરે સમય સુધી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારને કે પાન સિવાયના ત્રણ પ્રકારના આહારને ત્યાગી કરો તે..
(૨) ઊને દરિકાત–આયંબિલ, નીવી, એકાસણુ વિગેરે તપમાં બે, ચાર-છ વિગેરે સંખ્યામાં ઓછા કવલ લેવા તે.
(૩) વૃત્તિ સંક્ષેપ-અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર તથા વસ્ત્રાદિ | વિગેરે ભેગ તથા ઉપગ વસ્તુઓમાં દોડતી ચિત્તવૃત્તિને સંયમમાં રાખવી તે અર્થાત એ વસ્તુ
નો સંક્ષેપ કરવો તે
/ ૧૧૮ |
Jain Education international
For Personal Private Use Only
www.jainelibrary.org