Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 126
________________ પર્યુષણ અબ્રાહિક વ્યાખ્યાન | ૧૨૧ | (૩) ક્ષેત્રપ્રમાણ-ક્ષેત્રપ્રમાણથી સિદ્ધ થયેલ એક જીવ કે બધા જી ચૌદ રાજલકના અસંખ્યાતમાં ક્ષેત્ર પ્રમાણમાં રહ્યા છે. (૪) સ્પશનાપ્રમાણ-સ્પશનાપ્રમાણથી સિદ્ધનો એક એક જીવ પોતાના પ્રમાણથી કાંઇક વધારે પ્રમાણના ક્ષેત્રને સ્પર્શીને રહેલ છે. (૫) કાળપ્રમાણુ-કાળ પ્રમાણથી એક સિદ્ધ-જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારથી કાળ ગણાય તેથી સાદિકાળ ગણાય, પછી કયારેપણ અસિદ્ધ થવાના નથી તેથી અનંતકાળ કહેવાય, એટલે એક સિદ્ધની દ્રષ્ટિથી સિદ્ધજીવને સાદિ અનંત કાળ છે અને બધા સિદ્ધજીની અપેક્ષાએ મેક્ષ શાશ્વત અનાદિ અનંત હોવાથી બધા સિદ્ધોની દ્રષ્ટિથી અનાદિ અનંત કાળ છે. . (૬) અંતસ્પ્રમાણ-અહીં અંતર એટલે એક સિદ્ધજીવ મોક્ષમાંથી આવી જઈને ફરીથી મોક્ષમાં આવે અને સિદ્ધ થાય તે વચ્ચેના કાળને અંતર સમજવું. સિદ્ધના જીને એવું અંતર નથી કારણ કે, સિદ્ધ થયા પછી મેક્ષમાંથી સિદ્ધના છો કયારે પણ આવી જનારા નથી, સદાકાળ મેક્ષમાંજ રહેનાર છે. - (૭) ભાગપ્રમાણ-ભાગની દ્રષ્ટિથી બધા સિદ્ધના છ બધા સંસારી છના અનંતમા ભાગના છે. TV (૮) ભાવપ્રમાણ-ભાવની દ્રષ્ટિએ સિદ્ધના જીવોમાં ક્ષાયિકભાવે વતનારા કેવળજ્ઞાન અને ૩૧ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132