________________
છે. લક્ષ્મણસાવીનું કરેલ તપ વિગેરે જેમ નિષ્ફળ થયું, તેમ તપ વિગેરે બધું નિષ્ફળ થાય છે, તેથી જ પર્યુષણ જે દુકૃત્ય કરેલ હોય તે જાણતા છતાં છૂપાવવું નહીં, પરંતુ જાણતા કે અજાણતા જે રીતે દુષ્કમ અષ્ટાદ્ધિ
Wી કરેલ હોય તે રીતે પિતે કરેલા દુષ્કમ તરીકે બાળકની જેમ ગુરુમહારાજ પાસે નિવેદન કરી, $ વ્યાખ્યાન
ગુરુમહારાજે આપેલ તપ વિગેરે પ્રાયશ્ચિત વિધિપૂર્વક કરવું જોઈએ. ૧ ૧૦૬
એજ રીતે દર વર્ષે એકવાર પણ જિનેશ્વરદેવને સ્નાત્ર મહામહોત્સવ જિનાલયમાં અથવા | જૈન તીર્થોમાં અવશ્ય કરવું જોઇએ.
તેજ રીતે દર વર્ષે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ધનનો વ્યય કર, દેવદ્રવ્યના વિષયમાં એવું કહ્યું છે કે,
દેવદ્રવ્યનું રક્ષણ કરતે જીવ કા સંસારવાળો થઈ જાય છે, અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર જીવ તીર્થંકરપણાને પામે છે. તે - દેવદ્રવ્યની આવકને જે જીવ ભાંગે છે, કબુલ કરેલ દેવદ્રવ્યને જે આપતો નથી, અને નાશ થી પામતા દેવદ્રવ્યની જે ઉપેક્ષા કરે છે તે છવ સંસારમાં રખડે છે, એટલે એને સંસાર વધી જાય છે.
જિનેશ્વરના કલ્યાણક વગેરે દિવસોમાં વાજીંત્ર-નૃત્યાદિ સહિત જિનેશ્વર- IST દેના ગુણોના સ્તવનાદિથી ધર્મજાગરણ કરવું તે ધમજાગરણમાં રાત્રિએ ચતુર્વિધ આહાર ભક્ષણને દોષ સેવ નહીં.
૧૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.og