________________
પચુ ષણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
11202 11
Jain Education I
એ સંક્ષેપથી આ પ્રમાણે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, મધ, સવર, નિજ રા અને મેક્ષ એ નવ તત્ત્વ છે. જીવતત્ત્વ ચૌદ ભેદે આ પ્રમાણે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જ્વા, ખાદર એકેન્દ્રિય જીવા, બેઇન્દ્રિય જીવા, તેન્દ્રિય જીવા, ચઉરિન્દ્રિય જીવા, અસ'ની પચેન્દ્રિય વા અને સ'જ્ઞીપચેન્દ્રિય જીવા એ સાતે પ્રકારના અપર્યાપ્ત જીવે અને એ સાતે પ્રકારના પર્યાપ્ત જીવા મળીને ચૌદ પ્રકાર જીવતવના જાણવા.
અવતત્ત્વ ચૌદ ભેદ્દે આ પ્રમાણે છે. ધર્માસ્તિકાય-ખધ, દેશ, પ્રદેશ, અધર્માસ્તિકાય-ખધ દેશ પ્રદેશ, આકાશાસ્તિકાય-ખધ, દેશ, પ્રદેશ, એ નવ થયા, તથા પુદ્દગલાસ્તિકાય-ખધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર મળતા તેર ભેદ થાય અને તેમાં એક કાળના ભેદ મળતાં ચૌદ ભેદ થયા, એ ચૌદ અજીવતત્ત્વના ભેદ છે.
પુણ્યથી શું શું પ્રાપ્ત થાય છે. તે પુણ્યતત્ત્વના ખેતાલીશ ભેટ્ઠાથી જણાવાય છે. સાતાવેદનીય, ઉચ્ચગાત્ર, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્ય આયુષ્ય, દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય, તિય ચાયુષ્ય, પચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણુ એ પાંચ શરીર, ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરના ઉપાંગા, પહેલુ વષભનારાચ સધયણ અને પહેલુ સમચતુરસ સંસ્થાન, શુભ એવા ત્રણુ, ગધ, રસ અને સ્પર્શ, અગુરુલઘુ નામક, પરાધાત
For Personal & Private Use Only
|| ૧૦૮ ||
einelibrary.org