SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ છે. લક્ષ્મણસાવીનું કરેલ તપ વિગેરે જેમ નિષ્ફળ થયું, તેમ તપ વિગેરે બધું નિષ્ફળ થાય છે, તેથી જ પર્યુષણ જે દુકૃત્ય કરેલ હોય તે જાણતા છતાં છૂપાવવું નહીં, પરંતુ જાણતા કે અજાણતા જે રીતે દુષ્કમ અષ્ટાદ્ધિ Wી કરેલ હોય તે રીતે પિતે કરેલા દુષ્કમ તરીકે બાળકની જેમ ગુરુમહારાજ પાસે નિવેદન કરી, $ વ્યાખ્યાન ગુરુમહારાજે આપેલ તપ વિગેરે પ્રાયશ્ચિત વિધિપૂર્વક કરવું જોઈએ. ૧ ૧૦૬ એજ રીતે દર વર્ષે એકવાર પણ જિનેશ્વરદેવને સ્નાત્ર મહામહોત્સવ જિનાલયમાં અથવા | જૈન તીર્થોમાં અવશ્ય કરવું જોઇએ. તેજ રીતે દર વર્ષે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ધનનો વ્યય કર, દેવદ્રવ્યના વિષયમાં એવું કહ્યું છે કે, દેવદ્રવ્યનું રક્ષણ કરતે જીવ કા સંસારવાળો થઈ જાય છે, અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર જીવ તીર્થંકરપણાને પામે છે. તે - દેવદ્રવ્યની આવકને જે જીવ ભાંગે છે, કબુલ કરેલ દેવદ્રવ્યને જે આપતો નથી, અને નાશ થી પામતા દેવદ્રવ્યની જે ઉપેક્ષા કરે છે તે છવ સંસારમાં રખડે છે, એટલે એને સંસાર વધી જાય છે. જિનેશ્વરના કલ્યાણક વગેરે દિવસોમાં વાજીંત્ર-નૃત્યાદિ સહિત જિનેશ્વર- IST દેના ગુણોના સ્તવનાદિથી ધર્મજાગરણ કરવું તે ધમજાગરણમાં રાત્રિએ ચતુર્વિધ આહાર ભક્ષણને દોષ સેવ નહીં. ૧૦૬ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.og
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy