________________
પયુ ષણ અાફ્રિક
વ્યાખ્યાન
|| ૧૦૪ ||
Jain Education
ભ્રમણ કરવાથી સસારમાં ભટકતા નથી. તીમાં ધનને ખચ કરવાથી અહિં સ્થિર સપત્તિવાળા અને છે, અને જગતના ઇશ્વર એવા જિનેશ્વરદેવની પૂજા કરતા છતા પૂજ્યા થાય છે. રા
સમૃદ્ધિવાળાએ તા ભરત ચક્રવર્તિની જેમ સધપતિપણુ સ્વીકારી મહાસમૃદ્ધિપૂર્વક સંધ કાઢી તી યાત્રા કરવી જોઇએ. તેજ રીતે દર પખવાડીએ દરરાજ જ્ઞાનભત કરવાને અશક્ત હાય એણે પણ જ્ઞાનભક્ત અવશ્ય કરવી જોઇએ, અને દર પખવાડીએ, દરેક માસે, દરેક ચાતુસે, દરેક વર્ષે શાસ્ત્રો એટલે જૈનાગમા લખાવવા, ભણવા, ભણાવવા વિગેરેથી જ્ઞાનભક્તિ કરવી જોઇએ, તે જ્ઞાનભક્તિ સ॰ સુખોને આપનારી છે. કહ્યું છે કે,
જેએ જિનશાસનના પુસ્તકાને લખાવે છે, વ્યાખ્યાન કરે છે, ભણે છે, ભણાવે છે, સાંભળે છે, અને પુસ્તકનુ રક્ષણ કરવાની વિધિમાં આદરવાળા અને છે, તે મનુષ્યા દેવ-મનુષ્ય અને મેાક્ષના સુખને પ્રાપ્ત કરે છે. પ્રા
ભવિવેા જ્ઞાનદ્વારા કરવા ચાગ્ય શું છે, ન કરવા યાગ્ય શુ છે, એ જાણી શકે છે. જ્ઞાનથી ચારિત્રને આચરે છે, અને જ્ઞાનથી મેાક્ષને મેળવે છે, તેથી જેની તુલના ન થાય એવી લક્ષ્મીઓનુ મૂળ જ્ઞાન છે. મા
એથી દ્રબ્યાદિના દાનવડે શ્રીતજ્ઞાનના પ્રચાર સ્વરૂપ ભક્તિ પણ મહાન આદરપૂર્વક કરવી જોઇએ.
onal
For Personal & Private Use Only
|| ૧૦૪ ||
jainelibrary.org