________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન - ૧૦૨
અલ્પદાન આપીને એકવાર પણ દર વર્ષે કરવી જોઈએ. દરિદ્ર અવસ્થામાં કરેલું અલ્પદાન પણ મહાફળને આપનાર થાય છે. કહ્યું છે કે,
સંપત્તિ છતે નિયમ લે, શક્તિ છતે સહન કરવું, યુવાની છતે વ્રત પાળવું, અને દરિદ્ર અવસ્થા છતે થોડુ પણ દાન દેવું. એ મહાફલ આપનાર થાય છે. પાન
એજ રીતે પવના દિવસોમાં જિનાલયોમાં શક્તિશાળીએ દર વર્ષે એકવાર પણ મટી પૂજા કરાવવી–ભણાવવી, અશક્તિવાળાએ પણ પ્રેરણા આપી. સહાય કરી, અનુમોદના કરવી વગેરેથી મોટી પૂજ ભણાવવાનું કાર્ય સાધવું જોઈએ. પૂજા કરાવનારને પણ આવા પ્રકારનાં ફળ કહેલ છે, કહ્યું છે કે, - અહિ જેઓ જિનેશ્વરપ્રભુની પૂજા ભણાવે છે, તેઓ દાસપણાને પામતા નથી, દરિદ્રપણાને પામતા નથી, પૃષ્યપણાને પામતા નથી, હીનયાનીને પામતા નથી, અને ઇન્દ્રિયના વિકલપણને–ખંડિતપણાને પામતા નથી. જે ૧ છે
દરરોજ પૂજા કરવાનું ફળ તો આ પ્રમાણે છે :
સવ દોષ રહિત એવા જિનેશ્વર દેવને જે કઈ ત્રિસંધ્યાએ એટલે સવાર-બપોર અને સાંજે પૂજે છે તે ત્રીજે ભવે સિદ્ધ થાય છે. અથવા સાતમે આઠમે ભવે સિદ્ધ થાય છે-મોક્ષે જાય છે. પારા
જિનેશ્વરદેવની પૂજા કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, જનતામાં માન્યતા પ્રાપ્ત થાય
JioPII
Jan Education
For Persona
Private Use Only
ainelibrary.org