________________
| છે, ઐશ્વર્ય, સારું રૂપ તથા આરોગ્ય પ્રાપ્ત થાય છે. તેમજ સ્વર્ગ અને મોક્ષનાં સુખે પણ પષણ
Iી મળે છે. સાત અાહિર
એજ રીતે દર વર્ષે એકવાર પણ તીર્થયાત્રા કરવી, એમ ન કહેવું કે અહિં પણ જિનેવ્યાખ્યાનો
શ્વર દેવની જ પ્રતિમા છે, તેથી તીર્થમાં જવું નકામું છે. / ૦૩
એમ કહેવાથી મહાઅનર્થ કરનાર એવું જિનેશ્વરદેવની આજ્ઞાનું ઉલ્લંધન થાય છે. તથા એમ કહેનારની વાણીની જાળમાં બંધાયેલા કેટલાક અજ્ઞાની છો તીર્થયાત્રા ન કરવાથી તીર્થયાત્રાના | ફળથી વંચિત રહી જાય છે. તીર્થયાત્રાના ફળે આ પ્રમાણે છે. આરંભની નિવૃત્તિ થાય છે, ધનની સફળતા થાય છે, સંધનું ઉચ્ચ પ્રકારનું વાત્સલ્ય કરી શકાય છે, સમ્યગદર્શન નિર્મળ બને છે. સ્નેહી-કુટુંબીજનોનું હિત કરાય છે, જીણું જિનાલય, ધર્મસ્થળે વિગરેને બનાવી દેવાનો લાભ મળે છે, તીથની ઉન્નતિ કરવાનો લાભ મળે છે. જિનેશ્વર ભગવાનના વચન પ્રમાણે આચરણે કરવાને સારી રીતે લાભ મળે છે, તીર્થસંબંધી ઉત્તમ કાર્યો કરવાનો લાભ મળે છે, મોક્ષની સમીપમાં || જવાય છે, તથા દેવ અને મનુષ્યની મહાન પદવીઓ એટલે ઇન્દ્રપદ અને તીર્થંકરપદ વિગેરે વિ મહાન પદો પણ પ્રાપ્ત થાય છે, આ બધા તીર્થયાત્રાનાં ફળ છે.
શ્રી તીથની યાત્રા કરનારાઓ તીથ યાત્રિકોની રજથી કમર રહિત થાય છે. તીર્થોમાં
૧૦3
For Personal Private Use Only
Jain Education international
www.binebrar og