________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન / ૯૮
શેરી પાછી આપી જતા. પછી તેણે તે પાંચશેરીને દરિયામાં નાખી દીધી. તે દરિયામાં તેને એક માછલું ગળી ગયું. તે માછલું માછીમારના હાથમાં આવતાં તેને ચીયું તે તેમાંથી પાંચશેરી નીકળી, અને તેના ઉપર શેઠનું નામ હોવાથી માછીમારે પણ પાંચશેરી હેલાશાહને પાછી આપી ગયા. એ જોઈ હેલાશાહને નીતિ ઉપર અત્યંત શ્રદ્ધા થઈ ગઇ, શેઠની આ વાત જનતામાં પસરવા માંડી અને ઘણા લોકે નીતિથી વરતવા લાગ્યા. સમુદ્રમાં વહાણ ચલાવનારાઓ પણ હેલાશા ફેલાશા એમ જપતા થઈ ગયા, તેથી તે લોકો પણ અનેક આપત્તિઓમાંથી બચવા લાગ્યા. આ હેલાશાહનું વૃત્તાન્ત સાંભળી કેઈએ પણ અનીતિ કરવી નહીં પણ નીતિમાન બનવું. એ રીતે નીતિથી ધનપાર્જન કરવું. એ કતવ્ય કહ્યું, આદિ શબ્દથી બીજા કતવ્ય પણ નીતિ-પ્રામાણિકતાથી કરવા. કેઈપણ કતવ્યમાં અનીતિ-અપ્રામાણિકતાથી વર્તવું નહીં. વળી આદિ શબ્દથી અહિં કહેલા કત ઉપરાંત જે જે કર્તવ્ય જિનાજ્ઞા પ્રમાણેના મોક્ષ દેનારા છે તે બધાને તારક બુદ્ધિથી જીવનમાં આચરવા સતત ઉદ્યમશીલ બનવું. A આ રીતે અહિ જિનાર્ચા–ગુરુભક્તિ-સુશાસ્ત્રશ્રવણ વિગેરે કરવા યોગ્ય કતની સંક્ષેપથી વ્યાખ્યા કરી. આ વ્યાખ્યા આજ ગ્રંથના કર્તાએ વિરચિત ચાતુર્માસિક વ્યાખ્યાનને આધારે ત્યાં એ કતમાંના જેટલા કર્તવ્ય કહ્યા છે તેટલા કર્તવ્યોની કરી છે, તે સિવાયના કર્તવ્યોની
Jan Edcontematon
For Personal Private Lise Only
www.janeibrary.org