________________
પર્યુષણ અષ્ટાદ્દિક
વ્યાખ્યાન
Ko
અને પ્રજાના દુ:ખને દૂર કર, હુ' ત્યાં સુધી અહિંથી જાઉં તેમ નથી, આ બેઠા, કરી રાજા બેસી ગયા, રાજાનો અતિ આગ્રહ જાણીને વ્યાપારીએ ભગવાનનુ ધ્યાન કરીને કહ્યુ', હે ભગવાન ! મે’ જો આ ભવમાં કેઇની સાથે પણ વનમાં એછુ આપી, વધારે લઇને કે બીજી કાઇ પણ રીતે અનીતિ ન કરી હોય તેા વરસાદ વરસે. વ્યાપારીના મુખમાંથી આ શબ્દો ખેલાયા કે તરત જ ધોધમાર વરસાદ વરસવા માંડચો. રાજા વ્યાપારીની પ્રશ'સા કરી, નમસ્કાર કરી પેાતાના સ્થાને આબ્યા, નીતિનો આવા મહિમા સાંભળી બધાએ નીતિમાન અનવુ', નીતિથી મેળવેલુ દ્રવ્ય પેાતાના હકનુ હાવાથી કયાંય પણ ચાલ્યું જતુ નથી. એના ઉપર હેલાશેઠનુ' વૃત્તાંત જાણવા જેવુ' છે.
એક નગરમાં હેલાશાહ નામે શેઠ રહેતા હતા. તેમની ન્યાયપ્રિય શાણી પુત્રવધૂએ શેઠને કહ્યું, આપ અત્યંત અનીતિથી ધંધા કરી છે. તેના પરિણામ સારા નહી આવે, ધન તેા ભાગ્ય પ્રમાણે જ મળે છે, માટે નીતિથી જ ધન મેળવવુ' જોઇએ, ન્યાયથી ઉપાર્જન કરેલુ' ધન કાઇ લઇ જતુ નથી, પુત્રવધૂના સદ્દબાધથી શેઠ ન્યાયનીતિથી ધંધા કરવા લાગ્યા. વ્યાપાર વધવા લાગ્યા, શેઠને યશ ચેામેર ફેલાવા લાગ્યા અને આવક પણ સારી થવા લાગી, શેઠે પુત્રવધૂના કહેવાથી ન્યાયનીતિથી મળેલા પૈસામાંથી સાનાની પાંચશેરી બનાવી એને પતરાથી મઢાવી શેઠ દૂરની શેરીઓમાં અનેકવાર ફેકી દેતા પણ તેના ઉપર શેઠનુ નામ લખેલુ' હાવાથી બધા તેમને એ સાનાની પાંચ
૫
Jain Education International
For Personal & Private Use Only
॥ ૩૭ ।।
www.jainelibrary.org