Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 43
________________ પર્યુષણ | અદ્વિક વ્યાખ્યાન ભક્તિ સકલસુખેને આપનારી થાય છે. અહિં કાંઈક વિનયના વિષયમાં કહેવાય છે. શરીર, વચન અને | મનના ભેદથી વિનય ત્રણ પ્રકારનો છે. તેમાં શરીરથી કરવાનો વિનય આઠ પ્રકારનું છે, તે આ પ્રમાણે છે. (૧) ગુરુ એવા પાંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીજી ભગવંતેને જોતાંજ ઉભા થઈ જવું. (૨) તેઓ આપણી | તરફ આવતા હોય તે સામે પગલા ભરીને તેમની સામે જવું. (૩) બે હાથ જોડી, મસ્તકે લગાડી “મથએણ વંદામિ" કહી મસ્તક નમાવવું. ગુરમહારાજે રસ્તામાં કયાંય પણ મળે તે હાથ જોડી મસ્તક નમાવી “મત્યએણ વંદામિ” કહેવું. (૪) ગુરુમહારાજેને ભૂમિ પ્રમાઈ આસન બીછાવી દેવું. | (૫) આસન ઉપર બેસવાની આગ્રહભરી વિનંતિ કરી બેસાડવા. (૬) પછી ખમાસણ આપી વંદન કરવું. (૭) પછી આહારપાણી આપી ગુરુમહારાજાઓની પપાસના-સેવા કરવી. (૮) ગુરુમહારાજે જતા હોય તે તેમની પાછળ પગલા ભરવા–વળાવવા જવું. એ રીતે આઠ પ્રકારને કાયિક વિનય કહ્યો. હવે ચાર પ્રકારને વચનથી વિનય કરવાનું છે તે કહે છે. (૧) ગુમહારાજેની સાથે હિતકારી હોય તે ખેલવું. (૨) અત્યંત નરમાસવાળું. કમળ અને પ્રિય વચન બોલવું. (૩) જરૂરી હોય તેટલું જ અલ્પ બલવું. (૪) ખૂબ જ વિચારીને બોલવું. એ વાચિક ચાર પ્રકારને વિનય કહ્યો હવે બે પ્રકારે માનસિક વિનય કરવાનો છે તે કહે છે. (૧) ગુરુમહારાજની સારી બાબતમાં અને સદગુણેમાં મનને જોડવું. ગુરુમહારાજના દે જોવાની વૃત્તિને વાળી લેવી અર્થાત દે જોવામાં | 30 || Jain Education on For Personal & Private Use Only L ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132