________________
પર્યુષણ | અદ્વિક વ્યાખ્યાન
ભક્તિ સકલસુખેને આપનારી થાય છે. અહિં કાંઈક વિનયના વિષયમાં કહેવાય છે. શરીર, વચન અને | મનના ભેદથી વિનય ત્રણ પ્રકારનો છે. તેમાં શરીરથી કરવાનો વિનય આઠ પ્રકારનું છે, તે આ પ્રમાણે છે. (૧) ગુરુ એવા પાંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીજી ભગવંતેને જોતાંજ ઉભા થઈ જવું. (૨) તેઓ આપણી | તરફ આવતા હોય તે સામે પગલા ભરીને તેમની સામે જવું. (૩) બે હાથ જોડી, મસ્તકે લગાડી “મથએણ વંદામિ" કહી મસ્તક નમાવવું. ગુરમહારાજે રસ્તામાં કયાંય પણ મળે તે હાથ જોડી મસ્તક નમાવી “મત્યએણ વંદામિ” કહેવું. (૪) ગુરુમહારાજેને ભૂમિ પ્રમાઈ આસન બીછાવી દેવું. | (૫) આસન ઉપર બેસવાની આગ્રહભરી વિનંતિ કરી બેસાડવા. (૬) પછી ખમાસણ આપી વંદન કરવું. (૭) પછી આહારપાણી આપી ગુરુમહારાજાઓની પપાસના-સેવા કરવી. (૮) ગુરુમહારાજે જતા હોય તે તેમની પાછળ પગલા ભરવા–વળાવવા જવું. એ રીતે આઠ પ્રકારને કાયિક વિનય કહ્યો. હવે ચાર પ્રકારને વચનથી વિનય કરવાનું છે તે કહે છે. (૧) ગુમહારાજેની સાથે હિતકારી હોય તે ખેલવું. (૨) અત્યંત નરમાસવાળું. કમળ અને પ્રિય વચન બોલવું. (૩) જરૂરી હોય તેટલું જ અલ્પ બલવું. (૪) ખૂબ જ વિચારીને બોલવું. એ વાચિક ચાર પ્રકારને વિનય કહ્યો હવે બે પ્રકારે માનસિક વિનય કરવાનો છે તે કહે છે. (૧) ગુરુમહારાજની સારી બાબતમાં અને સદગુણેમાં મનને જોડવું. ગુરુમહારાજના દે જોવાની વૃત્તિને વાળી લેવી અર્થાત દે જોવામાં
| 30 ||
Jain Education
on
For Personal & Private Use Only
L
ainelibrary.org