________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન
મન લગાડવું નહિ. એ બે પ્રકારને માનસિક વિનય કહ્યો. શાસ્ત્રમાં વિનયના દશ ભેદ, બાવન મેદ, અને છાસઠ ભેદ પણ કહ્યા છે ઉપરોક્ત કાયિક, વાચિક અને માનસિક વિનયના જે ચૌદ ભેદ બતાવ્યા તે વિનયના બાવન ભેદમાં મેળવવાથી વિનયના છાસઠ ભેદ થાય છે. વિનયના દશ ભેદ આ પ્રમાણે છે. (૧) અરિહંત પરમાત્માને વિનય કરો (૨) સિદ્ધપરમાત્માને વિનય કરો (૩) જિનપ્રતિમાજીએનો વિનય કરો (૪) જિનપ્રવચનમ્પ સંઘને વિનય કરવો (૫) આચાર્ય ભગવંતોનો વિનય કરે (૬) ઉપાધ્યાય ભગવંતને વિનય કર (૭) સાધુભગવંતોને વિનય કર (૮) શ્રતજ્ઞાનનો વિનય કરો (૯) સમ્યગદશનનો વિનય કરવો અને (૧૦) સમ્યફચારિત્રને વિનય કરો. આ પ્રમાણે વિનયના દશ ભેદ છે. હવે વિનયના બાવન ભેદ આ પ્રમાણે છે. (૧) તીર્થંકર પરમાત્માએ(૨) સિદ્ધ પરમાત્માઓ (૩) મહાવ્રતધારીઓના ચંદ્રાદિ કુલે (૪) મહાવ્રતધારીઓના કેટીકાદિ ગણે (૫) શ્રી ચતુર્વિધ સંઘે (૬) જૈનશાસ્ત્રસંમત ક્રિયા કે એવા ક્રિયાકારક (૭) કેવલીપ્રણીત ધમ (૮) સમ્યગ જ્ઞાન (૯) સમ્યગ્રજ્ઞાનીઓ (૧૦) આચાર્ય ભગવંતે (૧૧) સ્થવિર ભગવંતે (૧૨) ઉપાધ્યાય ભગવત (૧૩) ગણિ ભગવંતો (૧) એ તેની આશાતના ન કરવી (૨) એ તેરની અનેકવિધ ભક્તિ કરવી (૩) એ તેનું અત્યંત બહુમાન કરવું (૪) એ તેના ગુણની પ્રશંસા-સ્તવના કરવી, એ રીતે ઉપરોક્ત તેને આ ચારથી ગુણવાથી વિનયના બાવન ભેદ થાય છે.
// ૩૬ો
in Estonian
For Personas Private Use Only
www
.brary.org