________________
પર્યુષણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
|| ૐ ||
કેવલી ભગવંત પ્રણીત ધનુ' મૂળ વિનયજ છે. એ વિનય ન આવે, તેા કેવલીપ્રણીધમ જીવનમાં આવતા નથી. આ વિનય પોતાના ખાસ ઉપકારી ગુરુએ હેાય તેમના વિશેષતાએ કરવા. શાસ્ત્રમાં કહ્યું છે કે, પરમેષ્ઠિભગવાને વિનય મન-વચન અને કાયાથી કરવા જોઇએ, સવ પ્રકારના કલ્યાણને કરનારા એવા પાતાના ગુરુઓના વિશેષે કરીને ત્રિનય કરવા જોઇએ.
શ્રી ગુરુઓને વિનય કરવાથી ગુરુ ભગવતા સંતુષ્ટ થાય છે. અરે ગુરુસતુષ્ટ થવાથી સભ્યજ્ઞાનની પ્રાપ્તિ વિગેરે સર્વ પ્રકારના આત્મિક શ્રેષ્ઠ લાભા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, ગુરુને વિનય કરવાથી ગુરુભગવ'ત સતુષ્ટ થાય છે, અને ગુરુ સંતુષ્ટ થાય તેથી તેમની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ્ઞાનની પ્રાપ્તિથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનથી પરમ એવા સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમ્યફચારિત્રથી સમ્યક્ સવરની પ્રાપ્તિ થાય છે. સભ્યસવરથી સમ્યકૃતપની પ્રાપ્તિ થાય છે, સભ્યતપથી સમ્યગનિજા થાય છે, સમ્યગનિર્જરાથી ઘાતિકર્માંના ક્ષય થાય છે, ઘાતિકર્માને ક્ષય થવાથી નિમલ એવુ' કૈવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી મુક્તિલક્ષ્મી એટલે મેક્ષલક્ષ્મીના સ‘ગમ થાય છે. અને મેાક્ષલક્ષ્મીના સ’ગમ એટલે મેળાપ થવાથી અન’તસુખની પ્રાપ્તિ થાય છે, આ રીતે સત્ર કલ્યાણાનું મૂળ કારણ-હેતુ વિનય છે. જૈનશાસનમાં વિનયને સર્વાં ગુણાના રાજા કહેલ છે, જે વિનય વિનાના શમ-દમાદિ સર્વ ગુણા
Jain Education International
For Personal & Private Use Only
|| ૪૦ ||
www.jainelibrary.org