________________
પર્યુષણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન ॥ ૯૪ |
સ્થિતિ બહુ ગંભીર બની ગઈ હતી, રાજાએ વૈદ્યોને બાલાવ્યા પણ તેના ઉપચાર નિષ્ફળ ગયા, પછી તે વૈદ્યોએ ખરાબર નિદાન કરી કાગડાનુ' માંસ ખાવાનું' કહ્યું, ત્યારે કચૂલે કહ્યું કે, મારે કાગડાનું માંસ નહિ ખાવાના નિયમ છે તેથી હુ* કાગડાનુ' માંસ નહી ખાઉં. આ વાત સાંભળી રાજાએ તેને સમજાવવા માટે એના મિત્રને એાલાન્ગેા, ત્યારે તેના મિત્ર જિનદાસ ત્યાં આવતા હતા ત્યારે રસ્તામાં બે યુવતીઓને રડતી જોઇ તેમને રડવાનુ કારણ પૂછ્યું, ત્યારે તે સ્રીઆએ કહ્યુ, વકચૂલ હાલ જે સ્થિતિમાં છે તેજ સ્થિતિમાં રહીને મૃત્યુ પામે તા તે સૌધમ દેવલાકમાં અમારે પતિ થાય, પરંતુ તમે તેના નિયમને ભાગ કરાવવા જાએ છે. તેથી રડીએ છાએ, જિનદાસે કહ્યુ કે, હુ વ્રતભંગ નહીં કરાવું, એમ કહી તે વ'કચૂલ પાસે ગયા. ત્યાં રાજા વગેરેની સમક્ષ જ ન'કચૂલને અત્યંત દૃઢ જાણીને વિશેષ ત્રત નિયમાદિ કરાવી, ચારે આહારના પચ્ચક્ખાણ કરાવ્યા, અઢાર પાપસ્થાનકાને વાસિરાવ્યા, ચેાર્યાસી લક્ષ વાયેાનિને ખમાવરાવ્યા, દુષ્કૃત નિંદા, સુકૃત અનુમેાદના કરાવી, અરિહ‘તાદિ ચાર શરણા લેવરાવી, નવકારમહામત્ર ગણવા-ગણાવવાનુ ચાલુ રાખ્યુ’. આથી મ’ગળમય પરિસ્થિતિમાં મૃત્યુ પામી વ'કચૂલ ખારમા દેવલાકમાં ગયા. પછી નજીકના જ ભવિષ્યમાં મેાક્ષે જશે. જિનદાસ જ્યારે પાછા વળ્યા ત્યારે તેજ એ યુવતીઆને રડતી ઇ કારણ પૂછ્યું, ત્યારે સ્ત્રીઓએ કછુ તમે એમના ત્રતભ`ગ ન કરાવ્યા પણ વિશેષ તનિયમે આપી આરાધના કરાવી
Jain Education International
For Personal & Private Use Only
11 ex 11
www.jalheibrary.org