________________
પશુ પણ અષ્ટાદ્દિક
વ્યાખ્યાન
॥ ૧ ॥
હતી, તેણીએ પૂછ્યું, તુ કાણુ છે ? વંકચૂલે કહ્યું હુ' ચોર છું. ચોરનુ' રૂપ જોઇને માહિત થયેલી તેણીએ કહ્યું, તને ચોરી કરવા માટે ઘણું ધન અતાવીશ મને વિષયસુખના લાભ આપ, વંકચૂલે તેણીને પૂછ્યું, તમે કાણું છે ? તેણીએ કહ્યું, હુ· રાજાની પટ્ટરાણી છું. ત્યારે વંકચૂલે કહ્યું–તમે મારી માતા સમાન છે, એટલે એ કાય માતા સાથે ન થાય, તેણીએ કહ્યુ જો તુ મને વિષયસુખ નહી આપે ા તને પકડાવીને દુ:ખી દુ:ખી કરી નાખીશ. પણ ચારે તે ન માન્યું. તેથી રાણીએ ગુસ્સે થઇ, ચીસા પાડીને સેવકા દ્વારા ચોરને પકડાવ્યેા, પાસેના જ ખડમાં રહેલા રાજાએ આ બધુ સાંભળી લીધુ, સવારના રાજસભામાં ચોરને હાજર કરવામાં આવ્યા. રાજાએ ચોરને પૂછ્યુ−તે શુ કર્યુ છે ? ચોરે કહ્યું મને જે કાર્ય માટે પકડયા છે તેની જે સજા થતી હાય તે સજા મને કરી. રાજાએ ચારને એકાંતમાં લઈ જઈને કહ્યુ', જે અન્ય' છે તે અધુ' મેં' સાંભળ્યુ છે. ત્યારે વંકચૂલે કહ્યુ–મે' રાણીને મારી માતા બનાવી છે, તેા મારી માતાની આવી વાત પ્રગટ ન થવી જોઇએ, અને માતાજીને કાઈપણ જાતની સજા ન થવી જોઇએ. સ`સારીવા વિષયાધીન જ હોય છે, એમાં રાણીમાના કાઇ દાખ નથી, રાજા વ'કચૂલ ઉપર ખૂબજ પ્રસન્ન થયા અને રાજસભામાં લાવી પેાતાની પાસે બેસાડીને કહ્યુ', હવેથી તમારે અહિંજ રહેવાનુ છે. વ ક ચૂલે તે માન્ય કર્યું' અને પેાતાની પત્ની તથા વ્હેનને ત્યાં લાવી રહેવા લાગ્યા. કારણ કે, હવે એ સમજ્યા, કે—આ ત્રીજા
Jain Education national
For Personal & Private Use Only
|| ૯૨ ||
Mainelibrary.org