________________
[ કે ચાતુર્માસની યાદગીરી માટે કઈક નિયમ લે. વંકચૂલે કહ્યું, અમે ચોરી, હિંસા, દારુ વિગેરે બધા જ પયુષણ | વ્યસને સેવનારા છીએ. અમારાથી કઈપણ નિયમ ન લેવાય. આચાર્યશ્રીએ કહ્યું, તું પાળી શકે અછાહિ | એવા જ નિયમ છે. સાંભળ, કેઇપણ અજાણ્ય ફળ ખાવું નહીં, કેઈ ઉપર શસ્ત્ર વિગેરેથી ઘા વ્યાખ્યાન
કર હોય ત્યારે પાંચ-સાત પગલાં પાછા હટવું, રાજાની પટ્ટરાણી સાથે મિથુન સેવવું નહીં અને કાગ- JA ડાનું માંસ ખાવું નહી. આ ચારે નિયમો લેવામાં કોઈ વાંધો નથી એમ વિચારી વકચેલે એ ચારે | નિયમો લીધા. આચાર્યશ્રી સંતોષ પામી વિહાર કરી ગયા.
વંકચૂલ પિતાના સ્થાને આવી થોડા દિવસ પછી ચોરી કરવા નીકળ્યો. પોતાના સાથીદાર સાથે ચોરી કરી પાછા વળતા જગલમાં આવી ગયા. કકડીને ભૂખ લાગી હતી તેથી સાથીએ જંગલમાં જે કંઈ ફળે મલ્યા તે જલદીથી લાવ્યા. વંકચૂલે કહ્યું. આ ફળનું નામ શું છે ? સાથીઓએ કહ્યું, આ ફળ બહુ સારા છે પણ અમે નામ નથી જાણતા. વંકચૂલે કહ્યું કે, મારી પ્રતિજ્ઞા હોવાથી હું આ ફળે નહીં ખાઉ' પછી તેના સાથીઓ ફળ ખાઈને સૂઈ ગયા, વંકચૂલ પણ રાત્રે સૂઈ ગયો. સવારે વંકચૂલે બધા સાથીઓને ઉઠાડ્યા પણ તેઓ ફળના ઝેરથી મરણ પામ્યા હતા. તે જાણી વંકચૂલ પ્રતિજ્ઞા દેનારા ગુરુને અત્યંત ઉપકાર માનવા લાગ્યો.
થોડા સમય પછી વંકચૂલ કાર્ય પ્રસંગે બહાર ગયા હતા. મધ્યરાત્રિએ પાછો વળી ઘરે આવ્ય,
/
૯૦ ||
Jain Education international
For Persona & Private Use Only
www.janeibrary.org