________________
નિયમે પણ મને કાંસીની સજામાંથી બચાવી લીધો છે, ગુરુમહારાજનો જેટલે ઉપકાર માનીએ પર્યુષણ તેટલો ઓછો છે. મારે હવે ચોરી,દારુ, હિંસા વિગેરે પાપ કાર્યો તજી દઈને ધમમાં જોડાઈ જવું અષ્ટાહિક || જોઈએ. એમ વિચારી ધમકાર્યમાં જોડાઈ ગયે. અને રાજ્યમાં રાજાનો ખૂબ જ માનીતે બની | વ્યાખ્યાન
ગયે. ત્યાં રહેતા જિનદાસનામના શ્રાવકની મિત્રાચારીથી તે ધમને સારી રીતે સમજી ધમમાં Yિ ખૂબજ તન્મય બન્યો. નિયમ આપનાર ગુરુ મળી જતાં તેમના ઉપદેશથી વંકચૂલે પલ્લીમાં ચમણવતી નદીના કાંઠા પાસે મહાવીર પ્રભુનો જિનાલય બંધાવ્યો, તે જિનાલય તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. વળી એક રાણીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા સહિત એજ નદીમાં પડતું મૂક્યું હતું, તે રાણી એજ |
પ્રતિમાજીની અધિષ્ઠાયિકા દેવી થઈ હતી, વંકચૂલને એ નદીમાંથી પ્રતિમાજી પ્રાપ્ત થતાં તેણે એ Tી પ્રતિમાને પિતાના જિનાલયના મંડપમાં પધરાવી અને તે પ્રતિમાજી માટે સમીપમાં નૂતન જિનાલય |
બંધાવ્યો, પરંતુ એ પ્રતિમાજી જિનાલયના મંડપમાંથી નૂતન જિનાલયમાં ન આવ્યા. તેથી પ્રતિમાજીને મહિમા વધે અને એ ચેલણ પાશ્વનાથ તીર્થ બની ગયું તેમજ યાત્રાનું મોટું ધામ બની ગયું. તથા પલીના સ્થાને મોટું નગર બની ગયું.
વંકચૂલ જે રાજાના મહેલમાં રહેતા હતા, તે રાજાને એક વખત યુદ્ધને પ્રસંગ આવતાં, વંકચૂલ યુદ્ધ કરવા ગયા અને જીતી ગયે, પરંતુ તેને યુદ્ધમાં ઝેરલેપિત શસ્ત્રોના ઘા લાગ્યા હતા તેથી તેની |
|
I
For Personal Private Use Only
Jain Education
brary og