________________
પર્યુષણ અાહિક વ્યાખ્યાન
ત્યાગને નિયમ લે. [૨૬] દરવર્ષે ધમભાગે અમુક દ્રવ્ય ખરચવાનો નિયમ લેવો, વિગેરે નિયમ લેવા અને શુદ્ધ રીતે પાળવા. નિયમ લીધા વિના આત્માનું કલ્યાણ થતું નથી. માટે નિયમો અવશ્ય લેવા જોઈએ. તદન સામાન્ય એવા ચાર જ નિયમને લેનાર અને સુંદર રીતે પાળનાર વંકચૂલ કેવા મહાન ફળને પામ્યો છે તેના વૃત્તાંતથી સમજાય તેથી તેનું વૃત્તાંત કહે છે.
એક નગરમાં વિમલયશા નામે રાજા હતું, તેને પુષ્પચલ નામે એક જ પુત્ર હતું. તે પુત્ર સ્ત્રીઓ પર બળાત્કાર કરી વ્યસન સેવી નગરજનોને રંજાડતો હતો. તેના આવા વાંકા કાર્યોને જોઈને લોકો તેને વંકચૂલ તરીકે ઓળખતા હતા. એક વખત એ વંકચૂલથી ત્રાસ પામેલા લોકેએ રાજા પાસે ફરિયાદ કરી અને એ વંકચૂલના ત્રાસથી પ્રજાજનોને બચાવવાની વિનંતિ કરી, રાજાએ પુત્રને ઘણું ઘણું સમજાવ્યું છતાં તે વંકચૂલ સુધર્યો નહીં તેથી રાજાએ પુત્રને કહ્યું કે, તું આવા ખરાબ કાર્યો ! છોડીને સુધરી જા અથવા તો આ રાજ્ય છેડીને ચાલ્યો જા. વંકચલ પિતાની પત્નીને અને સાથે આવવા ઇચ્છતી હેન પુષ્પચૂલાને લઈને ચાલતો થયે. રસ્તામાં પાંચ ચોર મલ્યા, તે ચેર વંકચૂલને લુંટવા માટે તૈયાર થયા. ચેરે સાથે યુદ્ધ થયું અને વંકચૂલ તી ગયે. પછી ચોરેને નાયક મરી ગયો હતો તેથી ચેરેએ વંકચૂલને વિનંતિ કરીને પિતાને નાયક બનાવ્યું. હવે વંક- Sિ ચૂલ ચોરેની સાથે સિંહ પલ્લીમાં વસવા લાગ્યો અને મોટી મોટી ચોરીઓ કરવા લાગ્યો. એક સમયે
II ૮૮ |
Jain Education IN
For Personal & Private Use Only
Linelibrary.org