________________
પર્યુષણ અશાક્ષિક વ્યાખ્યાનો
|| ૮૭ |
| નિયમ લે, શક્ય હોય તે ઉકાળેલું પાણી પીવાને નિયમ લે, જેથી સાધુ ભગવંતને પાણી વહોરાવવાને મહાન લાભ મળે. (૧૧) શક્ય હોય તો સચિત્ત ન ખાવાનો નિયમ લે. (૧૨) પવ તિથિઓમાં લીલોતરી ન ખાવાનો નિયમ લે. (૧૩) ભોજન કર્યા બાદ થાળી ધોઈને પી જવાને નિયમ લે. ૧૪) આદ્ર પછી આમ્ર ન ખાવાને નિયમ લેવો. (૧૫) કાર્તિક પૂર્ણિમાથી ફાગણ પૂણિમા સિવાયના આઠ માસના કાળમાં ભાજી વિગેરે વનસ્પતિના પાંદડા ન ખાવાને તેમજ મીઠ મે ન ખાવાને નિયમ લે. (૧૬) દરરોજ સવારે અને સાંજે ચૌદ નિયમ ધારવાપૂર્વક નિયમિત રીતે પાળવાને નિયમ લે. (૧૭) હંમેશા જિનદશન-જિનપૂજા કરવાનો નિયમ લે. (૧૮) દરરોજ નવકાર મહામંત્રની અમુક માળાઓ ગણવાને નિયમ લે. (૧૯) દરરોજની કે મહિનામાં અમુક ગાથાઓ કંઠસ્થ કરવા તેમજ બે ત્રણ કે તેથી વધારે ગાથાઓનું પુનરાવર્તન કરવાને નિયમ લે. (૨૦) સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનો નિયમ લે તથા સમય મળે ત્યારે દરરોજ Aિ અમુક સામાયિક કરવાનો નિયમ લે. (૨૧) પર્વ દિવસોમાં પૌષધ કરવા અને બ્રહ્મચર્ય પાળવાને નિયમ લે. (૨૨) દરરોજ એકાસણાદિ તપ કરવાનો નિયમ લે, તે તપ ન થઇ શકે તો પર્વ દિવસમાં તપશ્ચર્યા કરવાનો નિયમ લે. (૨૩) નાટક અને ખેલ વિગેરે ન જોવાને નિયમ લે. ૨િ૪] સાતે વ્યસન ન સેવવાનો નિયમ લે, રિ૫] દીક્ષા ન લેવાય ત્યાં સુધી અમુક વસ્તુના
Jain Education International
For Personal & Private Use Only
www.aine brary og