________________
પ ષણ
અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
1104 11
થઈ શકતા નથી એવી જિનેશ્વરદેવની વાણી સાંભળીને મેટા માટા ચક્રવર્તી, રાજાએ, મહારાજાઓ, મહારાણીઆ, અમોપતિઓ, કાઢ્યાધિપતિઓ, સામાન્ય શ્રેષ્ઠીઓ, શેઠાણીએ, મત્રીશ્વરા, મ`ત્રીશ્વરપત્નીએ વિગેરે અનતા આત્માએ ઘાસના તરણાની પેઠે ષટ્ખંડ પૃથ્વી જેવા મોટા મોટા સામ્રાજ્યોને, સત્તાઓને, પદવીઓને, સ'પત્તિઓને, વિષયાને અને ધરબાર પરિવારોને તજી દઇને જિનેશ્વરદેવકથિત સર્વવિરતિના સ્વીકાર કરી, ધાર સયમ અને તપની સાધના કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જગતના જીવાને સવવરિત પમાડતા, ધમમાં જોડતા અનત શાશ્વતા સુખને પામ્યા છે. સર્વવિરતિ સ્વીકારનારા સાધુ-સાધ્વીજીએ તીસ્વરૂપ અને છે. સવવિરતિધર સાધુ– સાધ્વીજીઓને ત્રિલાક સ્મરણીય, નમનીય, પૂજનીય એવા નવકારમહામત્રમાં રહેલા ૫'ચપરમેષ્ઠિ ભગવંતામાં સ્થાન મળે છે. જ્ઞાનીઓ કહે છે કે, ફક્ત એકજ દિવસ નિર્માહ રીતે પાળેલ ચારિત્ર જીવને મેાક્ષ આપે છે. કદાચ કાઈ સ’યેગામાં મેાક્ષ ન મળે તેા વૈમાનિકદેવ બનાવી અસ`ખ્ય વર્ષા સુધી દેવતાઈ સુખોને આપે છે. સર્વવિરતિધરાને અસખ્ય દેવદેવીઓ સહિત એવા ચેાસઠ ઇન્દ્રો પણ વંદન—નમસ્કાર કરે છે. ઇન્દ્રો પોતાની સભામાં બેસે ત્યારે વિરતિધરાને નમસ્કાર કરીને જ બેસે છે, એવી મહિમાવતી સર્વવતિને અક્ષયસુખને પ્રાપ્ત કરવા ઈચ્છનારા આત્માઓએ અવશ્ય સ્વીકારવી જોઇએ. કદાચ કેટલાક સયાગાને કારણે તાત્કાલિક સવિરતિ દીક્ષા લઈ શકાય નહિ તે
Jain Education International
For Personal & Private Use Only
# ૭૫ ॥
www.jainelibrary.org