________________
જીવને મેક્ષ પ્રાપ્ત થતો નથી તેથી, મેક્ષને મેળવવાની ઇચ્છાવાળા આત્માઓએ અનિત્ય, અશરણુ, પર્યુષણ સંસાર, એકત્વ અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંધર, નિજેરા, લેકસ્વરૂપ, બેધિદુલભ અને બારમી | અષ્ટાદ્વક
ધમભાવના, એ બાર ભાવનાઓને અવશ્ય ભાવવી જોઇએ. આ બાર ભાવનાનું વર્ણન આ પ્રમાણે છે. વ્યાખ્યાન
(૧) અનિત્યભાવના, માતા-પિતા, પતિ-પત્ની, ભાઇ-બહેન, સગાસંબંધી વિગેરે પરિવાર તથા ૮૨ા
| ધન સંપત્તિ, મકાન, વાડી, ક્ષેત્ર વિગેરે તેમજ શરીર આયુષ્ય વિગેરે તથા એ બધાના સંબંધો અનિત્ય
છે, નિત્ય રહેનારા નથી, તેથી હે જીવ!તુ એ બધાને ત્યાગ કરી, નિત્ય સંબંધ રાખનારા તારા પિતાના Aિ શાન, દશન, ચારિત્રાદિ ગુણમાં રમતા કરી, શાશ્વત સુખને મેળવ, એવી ભાવના ભાવવી તે. | (૨) અશરણભાવના–આ જગતમાં કુટુંબ, પરિવાર, ધન, સંપત્તિ વિગેરે કઈપણ જન્મ–જરા શા મૃત્યુના પંજામાંથી બચાવી શકે તેમ નથી, માટે હે જીવ! તું અનંત દુઃખથી બચાવવા અને શરણ
આપવા સમર્થ એવા અરિહંત, સિદ્ધ, સાધુભગવંતનું અને જૈનધમનું શરણ સ્વીકારી શાશ્વત સુખી થા, એવી ભાવના ભાવવી તે.
(૧) સંસારભાવના–આ ભાવના માતા બીજા ભવમાં પત્ની થાય છે. પત્ની માતા થાય છે. પિતા પુત્ર થાય છે અને પુત્ર પિતા થાય છે, દાદા પત્ની થાય છે પત્ની દાદા થઈ જાય છે એ આ વિચિત્ર અને અસાર સંસાર છે. આ સંસાર અનાદિ અનંતકાળથી દુઃખથી પીડે છે, તેથી હે
in El
For Personal & Private Use Only
ainebrar og