________________
પચુ ષણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
|| 21 ||
Jain Education atentional
કાને ન કરતા એવા મારે કેમ ઉદ્ધાર થશે ? હું આત્મા ! તારે જિનાજ્ઞા પ્રમાણે સુદેવ, સુગુરુ સુધની આરાધના સતત કરવી જોઇએ. જિનાજ્ઞા પ્રમાણે સત્તાવન પ્રકારના સવરતત્ત્વને, બાર પ્રકારના તરૂપ નિરાતત્ત્વને સારી રીતે આચરવા જોઇએ. એ સવર-નિરાને આચરવાથી જીવ સદુ:ખાથી મુક્ત બની શાશ્વત સુખવાળા મેાક્ષને પ્રાપ્ત કરે છે. અને પરમાત્મા અને છે એમ શ્રી જિનેશ્વરદેવાએ કહ્યુ છે. તે હે જીવ! તું એ જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે સવર અને નિરા તત્ત્વને સારી રીતે સતત આચરતા થઈ જાય તે! કેવુ' સારુ'? હું જીવ ! શ્રી જિનેશ્વરદેવાએ કહેલ સવર અને નિરા તત્ત્વને જીવનમાં ઉતારી તુ' મેાક્ષને મેળવ, એના વિના તારો ઉદ્ધાર થવાના નથી, એ વિચારાના ધ્યાનમાં રહેવુ' તે આજ્ઞાવિચય નામનો ધર્મધ્યાનનો પ્રકાર જાણવા, (૨) અપાયવિચય-અપાયવિચય એટલે જીવને દુઃખ-વિઘ્ન શેનાથી થાય છે તેનો વિચાર કરવા તે, દુઃખવિઘ્નોને ઉત્પન્ન કરનાર ક્રોધ, માન, માયા,લાભ, રાગ–દ્વેષ, કામ, મેાહ, મિથ્યાત્વ, અવિરતિ વિગેરે છે. તેને હું જીવ! તું તારા જીવનમાં સ્થાન આપીશ નહી, પહેલેથી જીવનમાં આવી ગયા હૈાત તે તેને દૂર કરવાના પ્રયત્ન કરી દૂર કરી દેજે જેથી તુ' સુખી થઇશ. (૩) વિપાકવિચય-વિપાકવિચય એટલે કમના વિપાકાનો એટલે ફળનો વિચાર કરવા તે, અજ્ઞાનવશ થયેલા જીવા જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મીને આંધ્યા કરે છે, તે કર્માંના અત્ય’ત દુઃખદાયી વિવિધ પ્રકારના ફળરૂપ, નરક તિય'ચ,
For Personal & Private Use Only
॥ ૭૯
inelibrary.org