Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 46
________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન I ૪૧ .. નિફલ છે. શ્રી અરિહરતાદિને વિધિપૂર્વક વિનય કરતો સંયમી આત્મા દરરોજ ભેજન કરતો હોય છતાં પણ ઉપવાસના ફળને પ્રાપ્ત કરે છે. ગુરુભગવંતેની ભક્તિના વિષયમાં અને વિનયના વિષયમાં આવી રીતે શાસ્ત્રવચન સાંભળી વિનયવડે ગુરુભગવતેની તે પ્રમાણે ભક્તિ કરવી જોઈએ. કે જે વિનયથી કરાતી ભકિતના કારણે ગુરુભગવંતેના હદયમાં વાસ થઈ જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે, ગુરુભગવંતે જેમના હૃદયમાં વસે છે, તે આત્માઓ જીવલોકમાં અર્થાત્ આ જગતમાં ધન્યવાદને પાત્ર છે. તથા ધન્યવાદને પાત્ર આત્માઓમાં પણ તે આત્મા અતિશય ધન્યવાદને પાત્ર છે કે જે ગુરુભગવંતના હૃદયમાં વસે છે. ગુરુભગવંતોની વિનયથી અતિશય ભક્તિ કરવા ઉપરાંત ગરભગવંત શાસનના જે જે કાર્યો કરવા ઇછે તે બધા કાર્યો ઉત્સાહથી કરતે રહે અને શાસન ઉપર આવતા સંદેને દૂર કરવા ગુરુ ભગવંતના કહ્યા પ્રમાણે સતત પ્રયત્નશીલ રહે અને આ એ ગુરુ ભગવંતની આજ્ઞા પ્રમાણે કરાતા આવા કાર્યોમાં પોતાની ધન વિગેરે શકિતને પાણીની જેમ ખરચતે રહે એ આત્માં ગુરુઓને ધમના કાર્યો કરાવવા માટે યાદ આવ્યા કરે છે તેથી તે ગુરુઓના હૃદયમાં વાસ કરે છે. આવા આત્માઓ અતિશય ધન્યવાદને પાત્ર છે. વળી પિતાના આત્માને દુઃખમુક્ત કરવા ઇચ્છતા, જૈનશાસનને સમજનાર, ગુરુભક્તિને ધારણ કરનાર એવા ભવિવોએ બધું જ ગુરૂઆશા પ્રમાણે કરવું જોઇએ. ગુરુ આજ્ઞા વિનાના ધમક Jain Education a nal For Personal & Private Use Only Lainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132