________________
પર્યુષણ અાલિક વ્યાખ્યાન I૫૩ .
કો પાણીથી ભરેલું હોય તેજ ભરેલો થઈ જાય છે. તેમ દાન દેના દાતા સદા વૈભવ–સંપત્તિ વાલ થાય છે. અને ભિખારી સદા એ નિધન રહે છે. વળી શાસ્ત્રોએ કહ્યું છે કે, દાન નહિ દેવાથી જીવ દરિદ્રી થાય છે. દરિદ્ર થવાથી પાપ કરે છે. પાપ કરીને જીવ નરકમાં જાય છે. ત્યાં તે દાન દેવાનું બનતું નથી એટલે ફરી ફરિદ્રી થાય છે. પાછો દરિદ્રી અવસ્થામાં પાપ કરે અને વળી નરકમાં જાય એમ દાન ન દેવાથી દરિદ્રી થવાની અને નારકી થવાની પરંપરા ચાલે છે.
ધનની દાન-ભેગ અને નાશ એવી ત્રણ ગતિઓ છે. એમાં દાનગતિને શ્રેષ્ઠ કહેલ છે. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, જે દાન દેતે નથી, અને ભગવતે પણ નથી તેના ધનની નાશ રૂ૫ ત્રીજી ગતિ થાય છે. વળી કઈક કહે છે કે, ધન દેવું જોઈએ, ભોગવવું જોઇએ, છતે વૈભવે ધનને સંગ્રહ ન કર જોઈએ. જુઓ અહિં ભમરીઓનું કરેલું મધ બીજાઓ જ ઉપાડી જાય છે. તેથી એકઠા કરેલા ધનને વાપરશે નહિં તેના ધનના માલિક બીજા બની જશે, અને તે તે ધન ભેળું કરવાના પાપને ભાગીદાર થશે. શાસ્ત્રોએ કહ્યું છે કે, ધનનું દાન દઈએ અને તે ભેગવીએ એ બેમાં મોટું અંતર પડી જાય છે. કારણકે દાન દીધું હોય તો તે દાતાની કલ્યાણની પરંપરાને ઉત્પન્ન | કરે છે અને ખાધેલાની વિષ્ટા થઈ જાય છે.
સેંકડે પ્રયત્નોથી મેળવેલા પિતાના પ્રાણથી પણ અધિક એવા ધનનું દાન દેવું એ શ્રેષ્ઠ ગતિ
( ૫૩ ||
Jain Education International
For Personal & Private Use Only
www.i
brary.org