________________
પ પણ અષ્ટાત્મિક
વ્યાખ્યાન
॥ ૭૧ ||
તેમજ તેમને સહાય કરાવી. આ રીતે જ્ઞાન-દન-ચારિત્રની વૃદ્ધિ કરવારૂપ કતવ્યને કહીને હવે દેવદ્રવ્યાદિની વૃદ્ધિ તેમજ રક્ષણ કરવારૂપ કજ્યને કહે છે.
સ'સારથી મુક્ત થવા ઇચ્છનારા આત્માએએ મેાક્ષ માટે દેવદ્રવ્યાદિ ધદ્રવ્યની વૃદ્ધિ કરવી. એ દેવદ્રવ્યાદિ હાય તેનું રક્ષણ કરવા માટે પણ સતત પ્રયત્નશીલ રહેવુ' પરંતુ, દેવદ્રવ્યાદિનુ ભક્ષણ પેાતાનાથી અલ્પ અશમાત્ર પણ ન થઇ જાય તેની પૂરી કાળજી રાખવી. કારણ કે દેવદ્રવ્યના અશમાત્રને પણ પેાતાના ઉપયાગમાં લેનાર આત્મા અનત સંસારમાં રખડી પડી અતિશય દુઃખી થઇ જાય છે. દેવદ્રવ્યાદિની વૃદ્ધિ કરનાર આત્મા તીર્થંકરપદપ્રાપ્તિ જેવા સુખાને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે દેવદ્રવ્યની રક્ષા કરનાર આત્માના સ`સાર અલ્પ થઇ જાય છે, અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા જીવ તીથકરપણાને પામે છે. દેવદ્રવ્યની આવકને જે ભાંગે છે, કબૂલ કરેલુ', ખેલેલુ દેવદ્રવ્ય જે આપતા નથી તથા નાશ પામતા દેવદ્રવ્યની જે ઉપેક્ષા કરે છે તે આત્મા સસાર અટવીમાં અત્યંત દુઃખી થતા ભટકે છે. દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના મૂઢ બનેલા જે આત્મા દ્રોહ કરે છે તે યાતા ધને નથી જાણતા અથવા તે નરકમાં જવા માટે તેનુ' નરકનુ' આયુષ્ય બધાય ગયેલ છે જેથી એવી મતિ સૂઝે છે. દેવદ્રવ્યની સાથે આદિ શબ્દ વપરાયેલ છે તે આદિ શબ્દથી જ્ઞાનદ્રવ્ય અને સાધારણ–દ્રવ્ય લેવુ', તેથી દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્યની પણ વૃદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
|| ૭૧ ||
www.ainelibrary.org