________________
પર્યુષણ અાલિકા વ્યાખ્યાન I/ ૬૩ ..
ભાવને સાચા ભાવ કહેલ નથી.
સત્યાય કરવાના અવસરે અને કર્યા પછીનું એનું સફલપણું સદભાવના ઉ૯લાસથી અને અનુમોદનાથી જ થાય છે. શાસ્ત્રોએ કહ્યું છે કે, ઘણું ધન દાનમાં આપ્યું હોય. સમસ્ત જિનવચનરૂપ શાસ્ત્રીને અભ્યાસ કર્યો હોય, કઠીન ક્રિયાકાંડો કર્યા હોય. પૃથ્વી ઉપર સંથારે અનેક વખત સૂતા હોય, તીવ્ર તપને તપ્યું હોય, લાંબા સમય સુધી ચારિત્રને આચર્યું હોય, છતાં પણ જે ચિત્તમાં સમ્યગુભાવ ન આવ્યો હોય તે તરાને વાવવાની પડે તે કરેલા બધા સત્યુ નિપ્પલ છે. દાન-શીલ-તપ-રૂપ સંપત્તિ ભાવથી સત્કલને આપનારી બને છે. જેમ લવણ વિના ભેજનમાં 30 સ્વાદ નથી આવતો તેમ દાન, શીલ, તપ પણ ભાવ વિના સત્કલને આપનારા નથી બનતા. એકાંગ- 1 વીર એવા ભાવના સાંનિધ્યથી ઘણા જ મોક્ષમાં ગયા છે. પણ ભાવ વિનાના ઘણા દાન, શીલ, તપ વિગેરેથી કોઇ એકપણ જીવ મેક્ષે ગયેલ નથી. એક વ્યક્તિએ લાંબા સમયથી દાનાદિ કરવાવડે જે પુણ્ય ઉપાર્જન કરેલ હોય તેની અનુમોદના કરવા રૂપ ભાવથી બીજે આત્મા તેટલું પુણ્ય ઉપાર્જન કરી લે છે, એ ભાવપૂર્વક થોડું પણ સુકૃત કરેલ હોય તે તે સર્વાર્થસિદ્ધિને | આપનાર બને છે. જ્યારે ભાવથી ભ્રષ્ટ થયેલાઓની સવથી ભ્રષ્ટતા થાય છે. દાન ધનથી અપાય | છે, શીલ સરવથી પળાય છે અને તપ પણ કષ્ટથી તપાય છે, પરંતુ ઉત્તમ ભાવના તે પિતાને
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org