________________
પર્યુષણ અાહ્નિક વ્યાખ્યાન | ૪૯
આ સાંભળીને સદા સુશાસ્ત્રશ્રવણ કરવું. સુશાસ્ત્રશ્રવણ કરવા માટે હંમેશા સદગુરુઓને, સંગ થાય એ રીતે પ્રવૃત્તિ કરવી. તેમાં પણ બીજા આત્માઓ પણ પિતાની જેમ સદગુરુના મુખે સુશાસ્ત્રીનું શ્રવણ કરી શકે તે માટે સદૃગુરુઓના ચાતુર્માસ કરાવવા વિગેરેથી સંગે કરાવી આપનાર ઘણા ફલને પ્રાપ્ત કરે છે. એ રીતે સુશાસ્ત્રશ્રવણપ્રેમ નામનું કર્તવ્ય કહ્યું, હવે દાન નામના કર્તવ્યને કહે છે. સંસારના દુઃખથી મુક્ત થવાની ઈચ્છા રાખનારા આત્માઓએ સદા | દાન આપવું જોઇએ. તે દાન પણ સત્પાત્રમાં આપ્યું હોય તો ઘણું ફળને આપનાર થાય છે. | શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે–પાત્ર અને અપાત્રની વિશેષતાથી ગાયમાં ખળ પણ દૂધ બની જાય છે, અને સપમાં દધ પણ વિષ બની જાય છે. તેથી સત્પાત્રમાં દાન આપવું ઉત્તમ છે. એસ સમજીને સદા | સત્પાત્રમાં દાન આપવું જોઇએ.
સકલ પાપ આરંભથી વિરામ પામેલા સર્વવિરતિધર સાધુભગવંતે ઉત્તમ પાત્ર કહેવાય છે. | તથા સકલ પાપ આરંભ રહિત બનવા ઇચ્છતા, અને સમ્યકત્વ સહિત દેશવિરતિ, બાર વ્રતને ધારણ કરનાર એવા શ્રાવક મયમપાત્ર કહેવાય છે. તેમજ દેશવિરતિ પાળવા માટે અસમર્થ હોય અને તીથપ્રભાવના કરવી વગેરે કાર્યો કરવામાં રક્ત હોય, સુદેવ–સુગુરુ-સુધમની સેવા કરવામાં,
| | Iષ્ટ શ્રાવક જઘન્ય પાત્ર કહેવાય છે. શાસ્ત્રોએ કહ્યું
૯ |.
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org