Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 42
________________ પયુ ષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન || ૩૦ || Jain Education સત્ય, અસ્તેય, બ્રહ્મચય તથા પરિગ્રહરહિતતા સ્વરૂપ પાંચ મહાત્રતાને પાલનારા એવા ગુરુમહારાજાની ભક્તિ દુઃખથી મુક્ત થવા ઈચ્છનારા આત્માએએ અવશ્ય કરવી જોઇએ. ચતુર્માસમાં વિશેષપણે ગુરુમહારાજાઓની ભક્તિ કરવી જોઇએ. કહ્યુ છે કે. વિશાળ એવા સમુદ્ર જેમ સારી હોડીથી તરી શકાય છે, તથા અત્યંત અધકારથી યુક્ત એવા રસ્તા જેમ દેદીપ્યમાન દીપકરૂપ લાકડીથી એળગી શકાય છે, તેમ ધન સાહ અને વૈધરાજ જવાન'દની જેમ વિશુદ્ધ એવી સાધુભક્તિથી સંસારસમુદ્રના પાર પામી શકાય છે. વળી કહ્યુ છે કે, જિનેશ્વરદેવાએ ધમ કતયૈામાં વૈયાવચ્ચ નામના ધર્માંક બ્યને નિશ્ચય સારભૂત કહેલ છે. તે વૈયાવચ્ચ ગ્લાન એટલે માંદા મુનિરાજોની, પુણ્ય વિના મળતી નથી. સાધુમહાત્માઓની શ્રેષ્ઠભાવથી વૈયાવચ્ચ—ભકિત કરનારા આત્મા નર્દિષણ મુનિવયની જેમ શ્રેષ્ઠકમ` બાંધે છે. તેથી ગુરુમહારાજાએની વૈયાવચ્ચ-ભકિત કરવા વડે, વંદન કરવા વડે, સન્માન કરવા વડે, શુદ્ધ ભક્ષ્ય એવા પ્રાસુકઅચિત્ત આહારપાણી આપવા વડે, વજ્રપાત્ર દેવા વડે, ઔષધ તથા વસતિ-ઉતારા માટે જગ્યા ઉપાશ્રય વિગેરે આપવા વડે વિનય સાચવવા પૂક કરવી જોઇએ. વિનયથી કરાયેલી સાધુમહારાજાએની ૧૦ onal For Personal & Private Use Only >>> ॥ ૩૭ || nelibrary.org f

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132